શાંતિભાઈ આચાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩:
==જીવન==
 
તેમનો જન્મ ૨૫-૧૦-૧૯૩૩ના દિવસે પુરુષોતમ આચાર્યના ઘેર સોરાષ્ટ્રના [[જામનગર જિલ્લો|જામનગર જીલ્લા]]ના [[લતીપુર (તા. ધ્રોળ)|લતીપુર]] ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ મેળવ્યુમેળવ્યું અને વધુ અભ્યાસ માટે તેઓ જામનગરની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા જ્યાં તેમણે સ્નાતકની પદમી મેળવી. ત્યાર બાદ [[ગુજરાત વિશ્વવિદ્યાલયનાયુનિવર્સિટી|ગુજરાત વિશ્વવિદ્યાલય]]<nowiki/>ના સાહિત્ય ભવનમાંથી તેમણે એમ.એ.ની પદવી મેળવી હતી. તેઓ એક જીજ્ઞાસુ વિદ્યાર્થી હતા. [[ઉમાશંકર જોશી]] અને [[રમણલાલ જોષી]]<nowiki/>ની પ્રેરણાથી, ૧૯૬૦માં [[પ્રબોધ પંડિત|ડૉ.પ્રબોધ પંડિત]]<nowiki/>ના માર્ગદર્શન હેઠળ ‘હાલારી બોલી’ પર સંશોધનકાર્ય કરીને તેમણે પી.એચ.ડી.ની પદવી મેળવી.<ref name="SS">{{Cite web|title=Sahityasetu#ISSN:2249-2372|url=http://www.sahityasetu.co.in/issue56/asha.html|access-date=2021-10-12|website=www.sahityasetu.co.in}}</ref> તેમણે અમદાવાદમાં [[ગુજરાત વિદ્યાપીઠ]]<nowiki/>ના આદિવાસી સંશોધન કેન્દ્રમાં તેઓ નિયામક તરીકે જોડાયા. આ માટે તેઓ આદિવાસી પ્રજાની મુલાકાતો લેતાં, અને તે દરમ્યાન મેળવેલી માહિતીને સંકલિત કરી તેમણે લોકકલાના ગ્રંથોનું સંપાદન કર્યું હતું. [[હરિવલ્લભ ભાયાણી|ડૉ. હરિવલ્લભ ભાયાણી]] અને [[યોગેન્દ્ર વ્યાસ|ડૉ.યોગેન્દ્ર વ્યાસ]] તેમના માર્ગ દર્શક હતા. <ref name="GN"/>
ઉમાશંકર જોશી અને રમણલાલ જોશીની પ્રેરણાથી, ૧૯૬૦માં ડૉ.પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ ‘હાલારી બોલી’ પર સંશોધનકાર્ય કરીને તેઓ પીએચ.ડી થયાં. <ref name="SS">{{Cite web|title=Sahityasetu#ISSN:2249-2372|url=http://www.sahityasetu.co.in/issue56/asha.html|access-date=2021-10-12|website=www.sahityasetu.co.in}}</ref> તેમણે પી.એચ.ડી.ની પદવી મેળવી. તેમણે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રમાં તેઓ નિયામક તરીકે જોડાયા. આ માટે તેઓ આદિવાસી પ્રજાની મુલાકાતો લેતાં, અને તે દરમ્યાન મેળવેલી માહિતીને સંકલિ ત કરી તેમણે લોકકલાના ગ્રંથોનું સંપાદન કર્યું હતું. ડૉ. હરિવલ્લભ ભાયાણી અને ડૉ.યોગેન્દ્ર વ્યાસ તેમના માર્ગ દર્શક હતા. <ref name="GN"/>
 
૧૯૭૯માં તેઓ અમેરિકાના વરમોન્ટ રાજ્યના બ્રેટલબરો નગરની ‘સ્કુલ ઓફ ઇન્ટરનનેશનલ’ ટ્રેનીગમાંટ્રેનીંગમાં અમેરિકન વિદ્યાથીઓને ગુજરાતી શીખવવા ગયા હતા. <ref name="SS"/>
 
==લેખન==
Line ૧૩ ⟶ ૧૨:
* કચ્છી શબ્દાવલી (૧૯૬૬)
* ચૌધરી અને ચૌધરી શબ્દાવલી (૧૯૬૯)
* ભીલ ગુજરાતી શબ્દકોશ (૨૦૦૬)
===બોલી અભ્યાસ===
* સેગ્મેન્ટલ ફોનીમ્સ ઓફ કચ્છી’કચ્છી(૧૯૬૬)
* ગુજરાતી ભીલી વાતચીત’વાતચીત (૧૯૬૭),
* ભાષા વિવેચન (૧૯૭૩)
* બોલીવિજ્ઞાન:કેટલાક પ્રશ્નો (૧૯૮૪)
* ભાષાવિજ્ઞાન: ભીલી ગુજરાતી શબ્દાવલી (૧૯૮૫)
* કચ્છી ગદ્ય(લોક કથા) અને તેમનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન’અધ્યયન (૧૯૮૭)
* સીદી-કચ્છી વાર્તાઓ (૧૯૮૮)
* હાલારી બોલી (૧૯૮૯)
* હેંડો વાત મોડીએ (૧૯૯૦),
* સાબરકાંઠાની ભીલી વાર્તાઓ (૧૯૯૨)
* ઉત્તર ગુજરાતની ભાષા: સર્વેક્ષણ અને અભ્યાસ’અભ્યાસ (૨૦૦૧)
* અમે બોલીઓ છીએ (૨૦૦૯)
===લોકસાહિત્ય===
* સિંધી કચ્છી વાર્તાઓ (૧૯૮૮)
* સંખેડા તાલુકાના તડવીઓમાં મંડાતી લવઘણાની વાર્તા:તેના પરિસરમાં (૧૯૯૧)
* લોક સાહિત્યમાં કથનશેલી (૧૯૯૩)
* આદિવાસી લોકસાહિત્ય (૨૦૦૧)
* દક્ષિણ ગુજરાતની કુંકણી વાર્તાઓ (૨૦૦૧)
* (બગડાવત લોકકથાનું ભીલી રૂપાંતર) ગુજરાનો અરેલો: એક તુલનાત્મક સમીક્ષા (૨૦૦૨)
* દેવ કનસરીની કથા: એક તુલનાત્મક સંશોધન (૨૦૦૩)
===પ્રકીર્ણ: ===
* ડૉ.પ્રબોધ પંડિત (૧૯૭૭)
* રૂસી શીખીએ હોંશે હોંશે (૧૯૯૬).
 
''ઉતર ગુજરાતની ભાષા’ભાષા: સર્વેક્ષણ અને અભ્યાસનેઅભ્યાસ''ને [[ગુજરાત સાહિત્ય અકાદમી]] તથા [[ગુજરાતી સાહિત્ય પરિષદ|ગુજરાત સાહિત્ય પરિષદ]] તરફથી પુરસ્કારો એનાયત અકરવામાં આવ્યા છે.<ref name="GN"/>
 
==સન્માન==
લોકસાહિત્ય ક્ષેત્રે તેમણે કરેલી સાહિત્ય રચનાઓને ઘણી સંસ્થાઓ તરફથી પુરસ્કાર મળ્યા છે. <ref name="GN"/> તેમને ૨૦૧૪નો [[ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર]] આપવામાં આવ્યો હતો. <ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-4th-meghani-folklore-award-ceremony-held-in-rajkot-4832188-NOR.html|title=લોકસાહિત્ય ક્ષેત્રમાં હવે મશાલો આપવી જરૂરી : બાપુ|date=2014-12-08|website=divyabhaskar|language=gu|access-date=2019-09-15}}</ref>
 
 
==સંદર્ભ==
{{reflist}}