ફેલોશિપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''ફેલોશિપ''' (શિષ્યવૃત્તિ) એટલે કોલેજ કે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ પરિક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનાર અને વધુ અભ્યાસમાઅં જોડાનાર વિદ્યાર્થીને ઉત્તેજન મળે તે હ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
page
લીટી ૧:
'''ફેલોશિપ''' (શિષ્યવૃત્તિ) એટલે કોલેજ કે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ પરિક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનાર અને વધુ અભ્યાસમાઅં જોડાનાર વિદ્યાર્થીને ઉત્તેજન મળે તે હેતુથી આપવામાં આવતી શિષ્યવૃત્તિ. એ બદલ ફેલોએ ઘણીવાર પોતાના અભ્યાસ ઉપરાંત સંસ્થામાં ભણાવવાનું, સંશોધન કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું કે હોસ્ટેલમાં ગૃહપતિ તરીકેની કેટલીક ફરજો બજાવવાઅની હોય છે. ઉચ્ચ કક્ષાના અનુસ્નાતક વિદ્યાર્થીને અનુદાન આપવામાં આવતી નિ:શુલ્ક પદવીને પણ ફેલોશિપ કહેવામાં આવે છે.<ref>{{cite book |title=શૈક્ષણિક પરિભાષા અને વિભાવના |year=1984 |edition=પ્રથમ |editor1-last=દેસાઈ |editor1-first=કે. જી |editor2-last=શાહ |editor2-first=જે. એચ. |editor3-last=શાહ |editor3-first=આર. પી. |publisher=[[યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ]] |location=અમદાવાદ |pagespage=૧૦૭}}</ref>
 
==સંદર્ભો==