રાલ્દા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Use Gujarat village stub template.
નાનું તાલુકાની સંખ્યા સુધારી.
 
લીટી ૨૭:
| blank_value_4 =
}}
'''રાલ્દા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા [[નર્મદા જિલ્લો|નર્મદા જિલ્લા]]માં આવેલા કુલ (ચારપાંચ) તાલુકાઓ પૈકીના એક અને [[મહારાષ્ટ્ર| મહારાષ્ટ્ર રાજ્ય]]ને અડીને આવેલા એવા [[ડેડીયાપાડા તાલુકો|ડેડીયાપાડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે [[આદિવાસી]] લોકોની વસ્તી રહે છે. રાલ્દા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]] અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી [[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, [[ખાખરો| ખાખરા]]નાં પાન, [[ટીમરુ]]નાં પાન, [[સાગ]]નાં બી, [[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો (જંગલમાંથી પ્રાપ્ત થતી ઈમારતી લાકડા સિવાયની ખોરાક તરીકે વાપરી શકાય તેવી તેમ જ વેચાણ કરી પૈસા મેળવી શકાય તેવી વસ્તુઓ) એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
 
{{ગુજરાત ગામ સ્ટબ}}