મનોહર ત્રિવેદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ગુજરાતી કવિ અને લેખક
Content deleted Content added
મનોહર ત્રિવેદી એ એક ગુજરાતી કવિ છે. ==જીવન== તેમનો જન્મ ૦૪ એપ્રિલ ૧૯૪૪ના દિવસે થયો હતો. ==સાહિત્ય== તેમણે પાંચ કાવ્ય સંગ્રહો રચ્યાં છે.<ref>{{Cite web|last=GujLit|first=ગુજરાતી લિટર...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
(કોઇ તફાવત નથી)

૨૦:૨૪, ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

મનોહર ત્રિવેદી એ એક ગુજરાતી કવિ છે.

જીવન

તેમનો જન્મ ૦૪ એપ્રિલ ૧૯૪૪ના દિવસે થયો હતો.

સાહિત્ય

તેમણે પાંચ કાવ્ય સંગ્રહો રચ્યાં છે.[૧]

  • મોંસૂઝણું (૧૯૬૭)
  • ફૂલની નૌકા (૧૯૮૧)
  • છોટ્ટી મૂકી વીજ (૧૯૮૮-૨૦૧૨)
  • આપોઆપ (૨૦૦૯)
  • વેળા (૨૦૧૨)

સન્માન

તેમને ૨૦૧૫ના વર્ષાનો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. [૨]

  1. GujLit, ગુજરાતી લિટરેચર !. "મનોહર ત્રિવેદીની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ". GujLit (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-16.
  2. દિવ્ય ભાસ્કર, Divya Bhaskar. "મનોહર ત્રિવેદીને મોરારિબાપુના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ". www.divyabhaskar.co.in. મેળવેલ 2021-10-16.