મનોહર ત્રિવેદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬:
 
==સાહિત્ય==
તેમણે પાંચ કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેઓ ગીત ગઝલ સોને હાઈકુ અછાંદસ જેવા કાવ્ય સ્વરૂપોમાં લેખન કરે છે.<ref>{{Cite web|last=GujLit|first=ગુજરાતી લિટરેચર !|title=મનોહર ત્રિવેદીની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ|url=https://www.gujlit.com/book-index.php?bIId=11382|access-date=2021-10-16|website=GujLit|language=en}}</ref>
* મોંસૂઝણું (૧૯૬૭)
* ફૂલની નૌકા (૧૯૮૧)
લીટી ૧૩:
* વેળા (૨૦૧૨)
 
આ સિવાય તેમણે ત્રણ કથા સાહિત્યના પુસ્તકો, બે નિબંધ સંગ્રહ અને સંપાદન અને બાળ સાહિત્યના પુસ્તકો રચ્યાં છે. સોરઠી તળપદી ભાષા, ગ્રામ્ય પૃષ્ઠભૂમિ, પાત્રોના મનોભાવની અભિવ્યક્ત્ તેમની કાવ્ય રચનાઓનું વિશિષ્ઠ લક્ષણ છે. <ref name="GSP">{{Cite web|last=દિવ્ય ભાસ્કર|first=ગુજરાતી સાહિત્ય પરિષદ|title=પુરસ્કૃત લેખકો|url=https://gujaratisahityaparishad.com/shikshan/pravruti/paritoshiko/Paritoshiko-2013-2014.pdf|access-date=2021-10-16|website=https://gujaratisahityaparishad.com|language=gu}}</ref>
 
==સન્માન==