માનવીની ભવાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎કથા: કડી
લીટી ૨૧:
 
== કથા ==
આ નવલકથા વાલા પટેલના પુત્ર [[કાળુ]] અને ગાલા પટેલની પુત્રી રાજુની[[રાજુ]]ની પ્રેમ કથા છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ નસીબજોગે બંનેના લગ્ન અન્ય સાથે નક્કી થાય છે. આ પ્રેમ કથાની સાથે પન્નાલાલ પટેલે ૧૯૦૦ના દાયકામાં પડેલા છપ્પનિયા દુષ્કાળથી અસરગ્રસ્ત ખેડૂતોના જીવનનું વર્ણન કર્યું છે. નવલકથાનો અંત વરસાદના બિંદુ સાથે થાય છે, જે ભયંકર દુષ્કાળના અંતનું સૂચન કરે છે.<ref name="broker">{{cite journal|last=Broker|first=Gulabdas|title=Pannalal Patel—A Tribute|url=https://www.jstor.org/stable/23332836|journal=Indian Literature|location=New Delhi|publisher=Sahitya Akademi|volume=૨૯|issue=સપ્ટેમ્બર-ઓક્ટોબર, ૧૯૮૬|pages=૧૧-૧૪|jstor=23332836}}</ref>
 
== અનુવાદ ==