રાજુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
typo
કડી
 
લીટી ૧:
'''રાજુ''' એ [[પન્નાલાલ પટેલ]] કૃત નવલકથા [[માનવીની ભવાઇ]]ની નાયિકા તરીકે આવતું પાત્ર છે. કથાનાયક [[કાળુ]] સાથે લગ્ન ન થઈ શકવાથી તે બીજે પરણે છે, અને પોતાના બિમાર પતિ અને એની દરિદ્રતાને સતત સહન કરતી રાજુ ભયંકર દુકાળના સમયે કાળુને પ્રોત્સાહન પુરું પાડે છે, અને કાળુની મરણતોલ હાલતમાં એનું જીવનદાન બને છે.<ref>ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૫૧૩. {{oclc|26636333}}.</ref>
 
==પાત્રપરિચય==
"https://gu.wikipedia.org/wiki/રાજુ" થી મેળવેલ