માલી ડોશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
clarified
completed
લીટી ૮:
<blockquote>"આય વાત કરે છે તે!... ઘરમાં પાણી પીવાનો કળશ્યો ફૂટેલો છે પછી વધામણી તે શું-" </blockquote>
 
માલીના સ્વભાવ વિશે તેની જેઠાની રૂપા વિચારે છે કે "એ [માલી] જીવશે ત્યાં સુધી, નઈં તો પોતે સુખી થાય કે નઈં કોઈને થવા દે".<ref name="શેખડીવાળા ૨૦૦૬">{{cite book |last=શેખડીવાળા |first=જશવંત |editor1-last=દાવલપુરા |editor1-first=બાબુ |editor2-last=વેદ |editor2-first=નરેશ |chapter=માનવીની ભવાઈ |title=ગુજરાતી કથાવિશ્વ: નવલકથા |year=૨૦૦૬ |publisher=પાર્શ્વ પબ્લિકેશન |edition=પ્રથમ |location=અમદાવાદ |pages=૧૫૬–૧૫૭}}</ref> જ્યારે માલીનો પતિ પરમો માલી વિશે કહે છે કે "એ પોતે સુખે રે'વાનીય નથી ને બીજાંને સુખ પડવા દેવાનીય નથી".<ref name="શેખડીવાળા ૨૦૦૬"/>
 
છપ્પનિયા દુકાળ દરમિયાન 'દુકાળિયા ડુંગરાઉ' ભીલ લોકોના ટોળાં માલી ડોશીને નિષ્ઠુરતાપુર્વક મારી નાખે છે, અને તેનો ઘરેણાનો ડબ્બો અને દેહ પરનાં તેનાં વસ્ત્રો ઉપાડી જાય છે. અંતે કથાનાયક કાળુ તેના નગ્ન મૃતદેહને પોતાના માથાના ફાળિયાના વસ્ત્ર વડે ઢાંકે છે. તેની અંતિમ વિધિ પણ કાળુ જ, તેના મુખમાં પોતાની આંગળી પરની રૂપાની વીંટીનો એક કકડો મૂકી, પૂરી કરે છે.<ref name="શેખડીવાળા ૨૦૦૬"/> માલીના મૃત્યુ પછી તેના અનિષ્ટ કાર્યોનો અંત નથી આવતો. તેનામાં રહેલ આસુરી વૃત્તિનો વારસો તેના પુત્ર [[નાનિયો|નાનિયા]]ને મળે છે. નાનીયાને વારસામાં મળેલ આ દુષ્તતા 'માનવીની ભવાઈ'ના પછીના બંને ભાગમાં ખાસ કરીને '[[ભાંગ્યાના ભેરુ]]'માં મહત્ત્વનો ભાગ ભજવે છે.<ref name="ચૌધરી & દવે ૨૦૦૮">{{cite book |last=દેસાઈ |first=પારુલ કંદર્પ |chapter=માલી ડોશી: એક વ્યક્તિવિશેષ |editor1-last=ચૌધરી |editor1-first=રઘુવીર |editor1-link=રઘુવીર ચૌધરી |editor2-last=દવે |editor2-first=રમેશ ર. |editor2-link=રમેશ ર. દવે |title=પન્નાલાલનું પ્રદાન |year=૨૦૦૮ |edition=બીજી |publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]] |location=અમદાવાદ |pages=૧૭૯–૧૮૨ |oclc=24870863}}</ref>
 
==આવકાર==
વિવેચક જશવંત શેખડીવાળા નોંધે છે કે "માલીનું અતિ નઠોર-નિર્મમ પાત્ર તેનાં કટુ-કઠોર ભાવ-વિચાર-વાણી-વ્યવહારમાંથી સ્વયમેવ અનાયાસે પ્રગટે છે."<ref name="શેખડીવાળા ૨૦૦૬"/>
 
==સંદર્ભો==