Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું →‎Yaduvansh: reply
લીટી ૭૪૨:
 
:તમે પણ અહી સભ્ય છો અને તમે પણ યથાયોગ્ય ફેરફાર કરી શકવા માટે મુક્ત છો. [[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૦૬, ૨૩ ઓક્ટોબર ૨૦૨૧ (IST)
 
હું સંપાદિત કરી શકતો નથી કારણ કે યદુવંશ પૃષ્ઠ સુરક્ષિત છે [[સભ્ય:Parkjenmin|Parkjenmin]] ([[સભ્યની ચર્ચા:Parkjenmin|ચર્ચા]]) ૦૦:૪૦, ૨૫ ઓક્ટોબર ૨૦૨૧ (IST)
 
જો તમે હિન્દી યદુવંશ પૃષ્ઠ જુઓ છો, તો તેમાં વંશજોને ઉમેરો અને તેને ગુજરાતી યદુવંશ પૃષ્ઠમાં ઉમેરો. [[સભ્ય:Parkjenmin|Parkjenmin]] ([[સભ્યની ચર્ચા:Parkjenmin|ચર્ચા]]) ૦૦:૪૫, ૨૫ ઓક્ટોબર ૨૦૨૧ (IST)
::કોઈ અન્ય ભાષાના વિકિને આધારે ગુજરાતી વિકિ પર ફેરફાર ન થઈ શકે એ પોલીસીનું પાલન અહી ફરજીયાત છે. તમને યોગ્યલાગતા ફેરફારો વિષે એ જ પાનાના ચર્ચાના પાને યોગ્ય સંદર્ભ સાથે તમારી વાત મુકી જુવો. સભ્યોને જો એ સંદર્ભ યોગ્ય લાગશે તો એ દિશામાં ચોક્કસ યોગ્ય ફેરફાર થઈ જ જશે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૯:૨૩, ૨૫ ઓક્ટોબર ૨૦૨૧ (IST)