થાનગઢ (તા. થાનગઢ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Dhrey Zala (talk) દ્વારા કરેલ ફેરફારોને Aniket દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૫૭:
== મહત્વના સ્થળો ==
 
* '''વાસુકિ મંદિર :''' થાનગઢની ભૂમિ પર સર્પ કે નાગ પૂજા થાય છે. થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે નાગ દેવતા વાસુકી દાદાની પૂજા થાય છે. વાસુકી દાદા આ ગામના મુખ્ય દેવ ગણાય છે તથા આ વિસ્તાર ''વાસુકી દાદાના થાન'' તરીકે પણ જાણીતો છે.
* [[તરણેતર|'''[[તરણેતર''']] ''':''' અહીંથી નજીકમાં આવેલ [[તરણેતર]] ખાતે વિશ્વ પ્રસિધ્ધ [[લોકમેળો]] [[ભાદરવા સુદ ૪|ભાદરવા સુદ ચોથ]], [[ભાદરવા સુદ ૫|પાંચમ,]] છઠનાઅને [[ભાદરવા સુદ ૬|છઠ]]ના દિવસોમાં ભરાય છે. પાંચમના દિવસે વહેલી સવારે ગંગાજીનુ આગમન કુંડમા થાય છે, તેવી લોકવાયકા છે. એક માન્યતા મુજબ તરણેતર ખાતે આવેલો કુંડ [[દ્રૌપદી]]ના સ્વંયવર માટે માછલી વીંધવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે કુંડ છે.
* '''જૂના સૂરજ-દેવળ :''' થાનગઢમાં આવેલું સૂર્યમંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્થાનક (N-GJ-185) છે. આ મંદિર ખુબજ જૂનું માનવામાં આવે છે. આ મંદિર થાનગઢ તાલુકા નાતાલુકાનાં સોનગઢ ગામ માંગામમાં આવેલું છે.
 
* '''ગેબીનાથ :''' કાઠીયાવાડકાઠિયાવાડ ખાતે પંચાળ નીપંચાળની સંત પરંપરા નાપરંપરાના નાથપંથી સિદ્ધ ગેબીનાથ, થાનગઢ થીથાનગઢથી તદન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથનું ભોંયરું આવેલું છે.<ref>{{Cite web|date=2017-08-25|title=ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ|url=https://shareinindia.in/gebinath/|access-date=2021-10-1226|website=Share in India|language=en-USgu}}</ref>
* '''જૂના સૂરજ-દેવળ :''' થાનગઢમાં આવેલું સૂર્યમંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્થાનક (N-GJ-185) છે. આ મંદિર ખુબજ જૂનું માનવામાં આવે છે. આ મંદિર થાનગઢ તાલુકા ના સોનગઢ ગામ માં આવેલું છે.
* '''બાંડિયાબેલી :''' થાન નજીક બાંડિયાબેલીનાબાંડિયાબેલીનો જંગલ વિસ્તાર આવેલો છે. જ્યાં એક પૌરાણિક મંદિર તેમજ ગૌશાળા પણ કાર્યરત છે જેમાં ૧૦૦ થી૧૦૦થી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે.
* '''ગેબીનાથ :''' કાઠીયાવાડ ખાતે પંચાળ ની સંત પરંપરા ના નાથપંથી સિદ્ધ ગેબીનાથ, થાનગઢ થી તદન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથનું ભોંયરું આવેલું છે.<ref>{{Cite web|date=2017-08-25|title=ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ|url=https://shareinindia.in/gebinath/|access-date=2021-10-12|website=Share in India|language=en-US}}</ref>
* '''અન્સોયા માતાજીનું મંદિર:''' આ મંદિર થાનગઢથી ૧૦ કિમી દૂર અમરાપર ગામમાં આવેલું છે. [[ભાદરવા સુદ ૩|ભાદરવા સુદ ત્રીજ]]થી [[ભાદરવા સુદ ૫|પાંચમ]] સુધી ભરાતા મહાદેવના મેળા તથા શ્રાવણ માસના દિવસોમાં આ મંદિરમાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે.
* '''બાંડિયાબેલી :''' થાન નજીક બાંડિયાબેલીના જંગલ વિસ્તાર આવેલો છે. જ્યાં એક પૌરાણિક મંદિર તેમજ ગૌશાળા પણ કાર્યરત છે જેમાં ૧૦૦ થી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે.
 
== જાણીતા વ્યક્તિઓ ==