અખા ભગત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
નાનું Bot: Cosmetic changes
લીટી ૧૦:
જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
 
== સર્જન ==
=== છપ્પા ===
આ સાથે તેમણે ''છપ્પા'' લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. ''એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ'' જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.
 
લીટી ૨૨:
* આભડછેટનિંદા અંગ
* શ્થુળદોષ અંગ
* પ્રપંચ અંગ
* ચાનક અંગ
* સુક્ષ્મદોષ અંગ
લીટી ૭૧:
{{col-end}}
 
=== જાણીતી રચનાઓ ===
* પંચીકરણ
* અખેગીતા
લીટી ૭૮:
* અનુભવ બિંદુ
* બ્રહ્મલીલા
* કૈવલ્યગીતા
* સંતપ્રિયા
* અખાના છપ્પા
લીટી ૯૭:
{{Wikisourcehas|અખા ભગત|2=[[s:ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/અખો ભક્ત|ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/અખો ભક્ત]]}}
 
[[Categoryશ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
 
[[Categoryશ્રેણી:વ્યક્તિત્વ]]
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]
[[Category:વ્યક્તિત્વ]]