ઇલાયચી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
No edit summary
લીટી ૧૪:
|species = કાર્ડેમોમમ ('''''E. cardamomum''''')
|binomial = ઇલેટેરિયા કાર્ડેમોમમ (''Elettaria cardamomum'')
*એમોમમ ''[[Amomum]]''
*ઇલેટેરિયા ''[[Elettaria]]''
}}
'''ઇલાયચી''' અથવા '''એલચી''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: '''cardamonCardamon''') એ આદુના કુળની ઇલેટેરિયા અને એમોમમ પ્રજાતિની વનસ્પતિ છે. આ બે પ્રજાતિ ભારત, નેપાળ અને ભૂતાનની વતની છે, અને તેમને તેના નાનકડા પોપટાથી ઓળખવામાં આવે છે. આ પોપટાનો આડછેદ ત્રિકોણાકાર હોય છે અને તે લંબગોળ આકારની હોય છે. તેની છાલ પાતાળીપાતળી કાગળ જેવી હોય છે અને પોપટાની અંદર કાળા દાણા હોય છે. ગ્વાટેમાલા વિશ્વમાં ઇલાયચીનો પ્રમુખ ઉત્પાદક અને નિકાસકાર દેશ છે, બીજે સ્થાને ભારત આવે છે. શ્રીલંકા જેવા અમુક અન્ય દેશોએ પણ ઇલાયચીનું ઉત્પાદન શરૂ કર્યું છે. ''ઇલેટેરિયા''ના પ્રજાતિના બીજપુંજ આછા લીલા રંગના હોય છે જ્યારે ''અમોમમ''નાઅમોમમનાં બીજપુંજ મોટા અને ઘેરા બદામી રંગના હોય છે.
 
વજનની દ્રષ્ટિએ આ કેસર અને વેનિલા પછી ત્રીજો સૌથી મોંઘો મસાલોતેજાનો છે.
 
==વ્યૂત્પત્તિ==
ઇલાયચીનું શાસ્ત્રીય નામ ઇલેટેરિયા એ દક્ષિણએશિયાની બોલીઓ પરથી ઉતરી આવ્યું છે. લીલી ઇલાયચી માટે હિંદી શબ્દ ઇલાયચી (इलायची) અને પંજાબી શબ્દ ઇલાચી (ਇਲੈਚੀ), મરાઠી શબ્દ વેલચી (वेलची) છે. આ શબ્દો સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યા છે, સંસ્કૃતમાં ઇલાયચીની એલા (एला) કે એલ્લકા (एल्ल्का) કહે છે. સમ્સ્કૃતભાષાના આ શબ્દો દ્રવિડ ભાષાઓ પરથી ઉતરી આવ્યાં છે. દ્રવિડ ભાષાઓમાં આ શબ્દનું મૂળ "એલ" છે. દા.ત. કન્નડમાં એલક્કી [ಏಲಕ್ಕಿ], તેલુગુમાં યેલકુલુ [యేలకులు], મલયાલમમાં એલક્કાય [ഏലക്കായ്] અને તમિલમાં એલક્કી [ஏலக்காய்]. બીજો ભાગ કાય નો અર્થનામો શાકવડે એવોતે થાયઓળખાય છે.
 
ઇલાયચી માટેનો અંગ્રેજી શબ્દ કાર્ડેમમ (cardamomCardamom) લેટિન ભાષાના શબ્દ કાર્ડેમોમમ (cardamomum) પરથી ઉતરી આવ્યો છે. <ref>{{citation | url= http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A1999.04.0059%3Aentry%3Dcardamomum |title= cardamomum |first1= Charlton T. |last1= Lewis |first2= Charles | last2= Short | work= A Latin Dictionary | publisher=Perseus Digital Library at Tufts University }}</ref> તે શબ્દ એ ગ્રીક શબ્દ કાર્ડામોમોન (καρδάμωμον)નુંકાર્ડામોમોનનું લેટિનીકરણ છે.<ref>{{citation |url=http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3Dkarda%2Fmwmon |title=καρδάμωμον |language=Ancient Greek |first1=Henry George |last1=Liddell |first2=Robert |last2=Scott |work=A Greek-English Lexicon |publisher=Perseus Digital Library at Tufts University}}</ref> ગ્રીકમાં આ શબ્દ એક સંયુક્ત શબ્દ હતો, ક્રેસ ( "cress")<ref>{{citation |title=κάρδαμον |first1=Henry George | last1=Liddell |first2=Robert |last2=Scott |work=A Greek-English Lexicon |publisher=Perseus Digital Library at Tufts University |url=http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3Dka%2Frdamon}}</ref> + એમોન (ἄμωμον), જે એક પ્રકારના ભારતીય તેજાના માટે ઓળખાતો શબ્દ હતો. <ref>{{citation |title=ἄμωμον |language=Ancient Greek |last1=Liddell |first1=Henry George |last2=Scott |first2=Robert |work=A Greek-English Lexicon |publisher=Perseus Digital Library at Tufts University |url=http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3Da%29%2Fmwmon}}</ref>
 
ખ્રિસ્તીઓનો "નવો કરાર" કે જે મોટે ભાગે ગ્રીક ભાષામાં લખાયો છે તેમાં એમોમોન [ἄμωμον] શબ્દનો પ્રયોગ સુગંધી છોડવાના સંદર્ભમાં કરાયો છે. અમુક પુસ્તક અનુસર આ શબ્દ એમોમોસ [ἄμωμος]નામના ગ્રીક વિશેષણ પરથી ઉતરી આવ્યો હોવો જોઈએ જેનો અર્થ દોષરહિત, નિંદારહિત એવો થાય છે.
 
==પ્રકારો અને વહેંચણી==
[[File:Black and green cardamom.jpg|લીલી અને કાળી ઇલાયચી|thumb|right]]
 
આદુ કુળની વનસ્પ્તિવનસ્પતિ એવી ઇલાયચીનાઇલાયચીનાં બે રૂપો છે
* ઇલેટારીયા (સામાન્ય ઇલાયચી, લીલી ઇલાયચી) જે ભારતથી મલેશિયા સુધીના વિસ્તારમાં પાકે છે.
* એમોમમ (કાળી ઇલાયચી, ''ક્રેવન'', જાવા ઇલાયચી, બંગાળી ઇલાયચી, સિયામિઝ ઇલાયચી, સફેદ ઇલાયચી કે રાતી ઇલાયચી) આ ઇલાયચી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં પાકે છે.
 
વનસ્પતિશાસ્ત્રના પિતા ગણાતા થિયોફ્રેસ્ટસએ ઇલાયચીના બે પ્રકારો( κάρδαμομον and ἄμωμον) ઈ. પૂ. ચોથી શતાબ્દીમાં વર્ણવ્યા હતા. તેને માહિતી આપનારા અમુક લોકોએ તેને કહ્યું હતું કે તે વનસ્પતિ ઉત્તર પર્શિયાની મીડાસનીએ ભૂમિથી આવી હતી જ્યારે અન્ય લોકોએ કહ્યું હતું કે તે ભારતથી આવી હતી. <ref>Theophrastus IX.vii.2</ref>
 
== પર્યાવરણ ==
લીટી ૪૩:
[[File:Cardamom plant.jpg|thumb|ઇલાયચીનો છોડ]]
શરૂઆતમાં ઇલાયચીની મુખ્ય ત્રણ જાતો હતી
* મલબાર ઇલાયચી: આ ઇલાયચી કેરળની વતની છે. આના છોડનો પુષ્પવિન્યાસ જમીન પર આડો વધે છે.
* મૈસૂર ઇલાયચી : આ ઇલાયચી કર્ણાટકની વતની છે. આના છોડનો પુષ્પવિન્યાસ સીધો ઉપરની દિશામાં ઉગે છે. જોકે છેલ્લા અમુક વર્ષોમાં તેના કરતાં વધારે "ફ્રીન ગોલ્ડ" નામની વધુ શસક્ત અને વધુ ઉપજાઉ પ્રજાતિજાત આવતા મૈસુર ઇલાયચીનું પ્રમાણ ઘટ્યું છે. હવેજાતિનુંનવી જાતનું જ વધુ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે.
* વઝુકાએ પ્રાકૃતિક રીતે મૈસુર અને મલબાર જાતિ વચ્ચે સંકર થયેલી ઇલાયચી છે. આના પુષ્પવિન્યાસ ન તો સીધા ઊભા ઉગે છે કે ન તો આડા ઉગે છે, તે વચ્ચેના કોણ પર ઉગે છે.
 
હાલમાં નવા વાવેતર કરનારાઓએ વધુ ઉત્પાદન આપતા છોડવાને અલગ તારવી તેમનો વધુ વિકાસ કરાવ્યો છે. સૌથી પ્રખ્યાત અને વધુ ઉત્પાદક પ્રજાતિ છે ઞલ્લાની. આ પ્રજાતિને રૂપ્રીત પણ કહે છે. <!--Green or black?--> આ જાતિને ભારતીય ખેદૂતખેડૂત સેબાસ્ટીયન જૉસેફે કેરળમાં વિકસાવી હતી. <ref>[http://www.rediff.com/money/2007/may/30farm.htm Unsung Hero: Tale of an ingenious farmer], ''Rediff.com'', 30 May 2007.</ref><ref>{{citation | url=http://www.nif.org.in/new_cardamom | title= New cardamom variety – Njallani |work= National Innovation Foundation | publisher= Department of Science and Technology | location=Idukki, Kerala, India}}</ref><ref>{{cite news | url= http://www.thehindubusinessline.com/2002/07/06/stories/2002070600191100.htm |title= Poor rainfall may hit cardamom crop | periodical= The Hindu Business Line | date=6 July 2007}}</ref><ref>{{cite news | title= Cardamom: Scientists, Njallani developers fight | publisher= CommodityOnline| date= 8 January 2008 |url= http://www.commodityonline.com/commodities/spices/newsdetails.php?id=4634 }}</ref> ઈડુક્કી જિલ્લાનજિલ્લાના ખેડૂત કે . જે. બેબીએ સફેદ ફૂલો ધરાવતી ચઝુકા પ્રજાતિની એક જાતિજાત વિકસાવી છે જે ઞલ્લાની કરતાં પણ વધુ ઉત્પાદન આપે છે. આ પ્રજાતિનો તડકા-છાંયા સહન કરવનોકરવાનો ગાળો વધુ મોટો હોય છે અને તેને પાણીના ભરાવ વાળીભરાવવાળી જમીનમાં પણ ઉગાડી શકાય છે.<ref>{{citation | url=http://nif.org.in/awards/pdf_file/kj_baby.pdf | format=PDF | title=White Flowered Cardamom Variety | work=Fourth National Technological Innovations & Traditional Knowledge Awards | publisher=National Innovation Foundation, Department of Science and Technology | location=India | access-date=2013-09-23 | archivedate=2013-05-17 | archiveurl=https://web.archive.org/web/20130517111735/http://nif.org.in/awards/pdf_file/kj_baby.pdf }}</ref>
 
==વપરાશ==
{{unreferenced section|date=January 2013}}
બંને પ્રકારની ઇલાયચી ખોરાક અને પીણામાં સુગંધ લાવવા, મસાલા તરીકે અને ઔષધ તરીકે વપરાય છે. ઇલાયચીને મસાલા તરીકે, મુખવાસ તરીકે ખવાય છે અને ક્યારેક તેનો ધુમાડો પણ લેવાય છે.