નવેમ્બર ૨: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 150 interwiki links, now provided by Wikidata on d:q2996 (translate me)
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૩૪ – જહાજ એટલાસ ભારતીય કામદારો સાથે મોરેશિયસ પહોંચ્યું. આ દિવસ મોરેશિયસમાં ઇમિગ્રન્ટ્સ ડે (ભારતીય આગમન દિવસ) તરીકે ઉજવવામાં આવે છે.
*
 
== જન્મ ==
* ૧૮૩૩ - [[ડો. મહેન્દ્રલાલ સરકાર]], ભારતીય ડોકટર અને સમાજ સુધારક. (અ. ૧૯૦૪)
* ૧૯૬૫૧૮૭૭ - [[શાહરૂખઆગા ખાન]] ત્રીજા, ભારતીય ફિલ્મ૪૮મા અભિનેતાશિયા ઇમામ (અ. ૧૯૫૭)
* ૧૯૦૧ – [[ફઇ ઝીઓ-તોગ]], ચીનના અગ્રગણ્ય સમાજશાસ્ત્રી,સમાજ કાર્યકર તથા નૃવંશવિજ્ઞાની. (અ. ૨૦૦૫)
* ૧૯૦૭ – [[કૃષ્ણા હઠીસિંગ]], ભારતીય લેખક, [[જવાહરલાલ નેહરુ]] અને વિજયાલક્ષ્મી પંડિતના સૌથી નાના બહેન. (અ. ૧૯૬૭)
* ૧૯૪૧ – [[અરુણ શૌરી]], ભારતીય પત્રકાર, અર્થશાસ્ત્રી અને રાજકારણી.
* ૧૯૬૫ – [[શાહરૂખ ખાન]], ભારતીય ફિલ્મ અભિનેતા.
 
== અવસાન ==
Line ૧૨ ⟶ ૧૬:
 
== તહેવારો અને ઉજવણીઓ ==
* ભારતીય આગમન દિવસ (મોરેશિયસ)
*
== બાહ્ય કડીઓ ==