વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧,૨૬૯:
 
{{Ping|Aniket|Dsvyas}}, પ્રબંધકશ્રી, સભ્ય:અણદરીયા શૈલેષના તાજેતરના યોગદાનો પર નજર નાખવા વિનંતી. તેઓ જુદા જુદા લેખોમાં પોતાના સભ્ય પાનાની કડીઓ જોડી ભાંગફોડિયા પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ તરફ આપ પ્રબંધકોનું ધ્યાન દોરું છું. --[[સભ્ય:Vijay Barot|Vijay Barot]] ([[સભ્યની ચર્ચા:Vijay Barot|ચર્ચા]]) ૧૬:૩૯, ૬ નવેમ્બર ૨૦૨૧ (IST)
 
:ધ્યાન દોરવા બદલ આભાર.તમે પોતે પણ જે તે સભ્યને જરૂરી ચેતવી આપી શકવા જેટલા સિનિયર સભ્ય છો એટલું જરા નમ્રતાપુર્વક યાદ કરાવું છું. [[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૬:૪૩, ૬ નવેમ્બર ૨૦૨૧ (IST)