નવેમ્બર ૭: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૫૦૪ – ક્રિસ્ટોફર કોલંબસ તેની ચોથી અને અંતિમ સફરથી પાછો ફર્યો.
*
* ૧૯૧૮ – પશ્ચિમ સમોઆમાં ''૧૯૧૮નો ઇન્ફ્લુએન્ઝા રોગચાળો'' ફેલાયો, વર્ષના અંત સુધીમાં ૭,૫૪૨ (વસ્તીના લગભગ ૨૦%) મૃત્યુ થયા.
== જન્મ ==
* ૧૮૫૮ – બિપિનચંદ્ર પાલ, ભારતીય રાષ્ટ્રવાદી, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૩૨)
* ૧૮૮૮ - ભારતીય ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા ભારતરત્ન ડૉ. [[સી. વી. રામન|ચંદ્રશેખર વેંકટ રામન]] (અ. ૧૯૭૦)
* ૧૮૬૭ – [[મૅરી ક્યુરી]], પોલિશ અને ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી અને નારીવાદી (અ. ૧૯૩૪)
* ૧૮૮૮ -– [[સી. વી. રામન]], ભારતીય ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા ભારતરત્ન ડૉ. [[સી. વી. રામન|ચંદ્રશેખર વેંકટ રામન]] (અ. ૧૯૭૦)
* ૧૯૦૮ – [[દાદા ભગવાન]], ગુજરાતના આધ્યાત્મિક નેતા. (અ. ૧૯૮૮)
* ૧૯૧૩ – [[આલ્બેર કેમ્યૂ]], અગ્રણી ફ્રેન્ચ સાહિત્યકાર અને ફિલોસોફર (અ. ૧૯૬૦)
* ૧૯૫૪ – કમલ હસન, તમિલ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક
* ૧૯૬૯ – [[નંદિતા દાસ]], ભારતીય અભિનેત્રી અને દિગ્દર્શક
* ૧૯૭૯ – [[રાઈમા સેન]], ભારતીય અભિનેત્રી
* ૧૯૮૧ – [[અનુષ્કા શેટ્ટી]], ભારતીય અભિનેત્રી
 
== અવસાન ==
* ૧૮૬૨ – [[બહાદુર શાહ ઝફર|બહાદુર શાહ દ્વિતીય]], મુઘલ સમ્રાટ (જ. ૧૭૭૫)
*
* ૧૯૭૮ – [[ડૉ. જીવરાજ મહેતા]], ભારતીય સર્જન અને રાજકારણી, ગુજરાતના ૬મા મુખ્યમંત્રી (જ. ૧૮૮૭)
* ૨૦૦૬ – પોલી ઉમરીગર, ભારતીય ક્રિકેટર (જ. ૧૯૨૬)
* ૨૦૧૬ – [[કનુ ગાંધી (વૈજ્ઞાનિક)|કનુ ગાંધી]], ભારતીય વૈજ્ઞાનિક, [[મહાત્મા ગાંધી]]ના પૌત્ર (જ. ૧૯૨૮)
 
== તહેવારો અને ઉજવણીઓ ==