નવેમ્બર ૯: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎અવસાન: ધોન્ડો કેશવ કર્વે પ્રવિષ્ટિ
અપડેટ
લીટી ૧:
'''૯ નવેમ્બર''' નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૩૧૩મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૩૧૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૨ દિવસ બાકી રહે છે.
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૦૦ – [[રશિયા]]એ ૧,૦૦,૦૦૦ સૈનિકો સાથે મંચુરિયા પર કબજો જમાવ્યો.
* આરઝી હકૂમત વિજયદિન 9 નવેમ્બરે ઉજવવામાં આવે છે
* ૧૯૦૬ – થિયોડોર રૂઝવેલ્ટ દેશની બહાર સત્તાવાર પ્રવાસ કરનારા [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા|અમેરિકા]]ના પ્રથમ સત્તાધીન રાષ્ટ્રપતિ બન્યા. તેમણે પનામા નહેર પર પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે આ પ્રવાસ કર્યો હતો.
 
* ૧૯૦૭ – ''કલિનન હીરો'' રાજા એડવર્ડ સાતમાને તેમના જન્મદિવસે પ્રસ્તુત કરવામાં આવ્યો.
* ૧૯૫૩ – [[કમ્બોડીયા|કમ્બોડિયા]]એ ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવી.
* ૨૦૦૪ – [[ઉત્તરાખંડ]] સત્તાવાર રીતે ભારતનું ૨૭મું રાજ્ય બન્યું. ઉત્તર-પશ્ચિમ [[ઉત્તર પ્રદેશ]]ના તેર જિલ્લાઓમાંથી તેની રચના કરવામાં આવી હતી.
* ૨૦૦૪ – ફાયરફોક્સ નું પ્રથમ સંસ્કરણ રજૂ કરવામાં આવ્યું.
*
== જન્મ ==
* ૧૮૬૭ - [[શ્રીમદ્ રાજચંદ્ર]]:, જૈન સાધુ અને [[ગાંધીજી]]ના આધ્યાત્મિક ગુરૂ (અ. ૧૯૦૧)
* ૧૮૭૭ – મોહમ્મદ ઇકબાલ, પાકિસ્તાની ફિલસૂફ, કવિ અને રાજકારણી (અ. ૧૯૩૮)
* ૧૯૪૯ - [[મણિલાલ પટેલ| મણિલાલ હરિદાસ પટેલ ]] : કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક
* ૧૯૨૮ – [[જ્યોતિષ જાનિ]], ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર (અ. ૨૦૦૫)
* ૧૯૪૯ - [[મણિલાલ પટેલ| મણિલાલ હરિદાસહ. પટેલ ]] :, કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક
 
== અવસાન ==
* ૧૯૬૨ – [[ધોન્ડો કેશવ કર્વે]], ભારતીય સમાજ સુધારક અને [[ભારત રત્ન]]. (જ. ૧૮૫૮)
* ૧૯૬૭ – [[કૃષ્ણા હઠીસિંગ]], ભારતીય લેખક, [[જવાહરલાલ નેહરુ]] અને વિજયાલક્ષ્મી પંડિતના સૌથી નાના બહેન (જ. ૧૯૦૭)
* ૧૯૯૧ - પ્રખ્યાત ભગવત કથાકાર [[ડોંગરેજી મહારાજ]]
* ૧૯૭૭ – [[એમ. સી. દાવર]], સ્વતંત્રતા સેનાની. (જ. ૧૯૧૩)
*
* ૨૦૦૩ – [[પુષ્પલતા દાસ]], ભારતીય સ્વતંત્રતા સેનાની, સમાજસેવક, ગાંધીવાદી. (જ. ૧૯૧૫)
* ૨૦૦૫ – કે. આર. નારાયણન, ભારતીય પત્રકાર અને રાજકારણી, ભારતના ૧૦મા રાષ્ટ્રપતિ (જ. ૧૯૨૧)
* ૨૦૧૧ – [[ડો. હરગોવિંદ ખુરાના|ડૉ. હરગોવિંદ ખુરાના]], ભારતીય વૈજ્ઞાનિક. (જ. ૧૯૨૨)
* ૨૦૨૦ – [[ફાધર વાલેસ]], ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૨૫)
 
== તહેવારો અને ઉજવણીઓ ==
* ઉત્તરાખંડ દિવસ
*
== બાહ્ય કડીઓ ==