નવેમ્બર ૧૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૧૩ – [[રવિન્દ્રનાથ ટાગોર]]ને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું.
*
== જન્મ ==
* ૧૮૮૯ - [[જવાહરલાલ નેહરુ]], [[ભારતના વડાપ્રધાન#ભારતના વડાપ્રધાનોની યાદી|ભારતનાંભારતના પ્રથમ વડાપ્રધાન]]. (અ. ૧૯૬૪)
* ૧૭૯૯ - [[જલારામ બાપા]], [[ગુજરાત]]માં જન્મેલા [[હિંદુ ધર્મ|હિંદુ]] સંત.
* ૧૮૯૧ – [[હરભાઈ ત્રિવેદી]], ગુજરાતના શિક્ષણવિદ્. (અ. ૧૯૭૯)
* ૧૮૮૯ - [[જવાહરલાલ નેહરુ]], [[ભારતના વડાપ્રધાન|ભારતનાં પ્રથમ વડાપ્રધાન]].
* ૧૯૩૨ – [[દિલીપ રાણપુરા]], ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર. (અ. ૨૦૦૩)
* ૧૯૮૫ – [[નિકિશા જરીવાલા]], ભારતીય કમ્પ્યુટર વૈજ્ઞાનિક
 
== અવસાન ==
* ૧૮૯૨ – [[વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી]], ગુજરાતી સાહિત્યકાર. (જ. ૧૮૨૫)
* ૧૯૧૫ - [[બુકર ટી.વોશિંગ્ટન]], અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા. (જ. ૧૮૫૬)
* ૧૯૫૬ - [[મેઘનાદ સહા]], ભારતીય વૈજ્ઞાનિક. (જ. ૧૮૯૩)
* ૧૯૭૭ – [[એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ]], ભારતીય આધ્યાત્મિક ગુરુ અને [[ઇસ્કોન]]ના સ્થાપક. (જ. ૧૮૯૬)
* ૧૯૯૩ – [[મણીભાઈ ભીમભાઈ દેસાઈ]], ભારતીય સ્વાતંત્ર્ય સેનાની. (જ. ૧૯૨૦)
 
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[જવાહરલાલ નેહરુ જયંતી]]જયંતિ
* [[બાળદિન]]
* વિશ્વ મધુપ્રમેહ દિવસ
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/november/14/ બી.બી.સી.(BBC): આજનો દિવસ]