દેવાનંદ સ્વામી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬:
 
તેમણે બ્રહ્માનંદ સ્વામી પાસે સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા ધારણ કરી અને ત્યાર બાદ તેમનું નામ દેવાનંદ સ્વામી રાખવામાં આવ્યું. બ્રહ્માનંડ સ્વામી પાસે જ કાવ્યશાસ્ત્ર–પિંગળશાસ્ત્ર શીખ્યા. તેઓ મૂળીના સ્વામિનારાયણ મંદિરના ૨૨ વર્ષ સુધી મહંત પદે રહ્યા હતા. બહુધા મુળીમાં નિવાસ કરીને રહેતા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ [[દલપતરામ]]ના ગુરુ હતા. દલપતરામે તેમની પાસે ‘છંદશૃંગાર’ નામના પિંગળશાસ્ત્ર અને ‘ભાષાભૂષણ’ નામના અલંકારગ્રંથનો અભ્યાસ કર્યો હતો. દેવાનંદ સ્વામી એ દલપતરામને છંદ, અલંકાર, શીઘ્ર કવનરીતિ, કલ્પનાચાતુરી વગેરે પણ શીખવ્યા હતા.<ref name="GVK"/>
તેઓ સિતાર વગડતા અને તે સાંભળવા ધ્રાંગધ્રાના રાજા મૂળી આવતા.<ref name=SWG/><ref name="GVK"/>તેઓ ઈ.સ. ૧૮૫૪ (સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦)ના દિવસે અવસાન પામ્યા.<ref name=SWG/>
 
 
તેઓ સિતાર વગડતા અને તે સાંભળવા ધ્રાંગધ્રાના રાજા મૂળી આવતા.<ref name=SWG/><ref name="GVK"/>
 
તેઓ ઈ.સ. ૧૮૫૪ (સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦)ના દિવસે અવસાન પામ્યા.<ref name=SWG/>
 
==સાહિત્ય રચના==