દેવાનંદ સ્વામી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૧:
{{wikisource|સર્જક:દેવાનંદ સ્વામી}}
તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે.
તેમણે રચેલાં પદોમાંથી ૧૨૦૦ પદો પ્રકાશિત થયાં છે. ગુહરાતી[[ગુજરાતી ભાષા|ગુજરાતી]] સાથે તેમણે [[વ્રજ ભાષા|વ્રજ]] અને [[રાજસ્થાની ભાષા|રાજસ્થાની]] ભાષામાં પણ ભક્તિ પદો લખ્યા છે. તેમની રચનાઓ "દેવાનંદ કાવ્યમ"ના નામથી [[સુરેન્દ્રનગર]] કુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે. તેમના પદો રાવણહથ્થા સાથે ભક્તિપદો ગાતા ભરથરીના ને ટહેલિયા ભટ્ટોના કંઠે ચડ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયની બહાર પણ ખ્યાતિ પામ્યાં<ref name=SWG/>
 
==સંદર્ભ==