અમૃતા એચ. પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
માહિતી ચોકઠું
લીટી ૧:
{{infoboxInfobox person/Wikidata
| name = અમૃતા પટેલ
| fetchwikidata = ALL
| image = Amrita Patel - Kolkata 2016-04-07 3354.JPG
| onlysourced = no
| imagesize =
| caption = અમૃતા પટેલ ૨૦૧૬માં [[કોલકાતા]] ખાતે
| birth_date = {{birth date and age|df=y|1943|11|13}}
| birth_place = [[દિલ્હી]], બ્રિટીશ ભારત
| birth_name =
| years_active =
| other_names =
| occupation = ઉદ્યોગપતિ
| children =
| website =
| spouse =
| partne =
| father = [[એચ. એમ. પટેલ]]
| mother = સવિતાબેન
| awards = [[પદ્મભૂષણ]] (૨૦૦૧)
}}
'''અમૃતા પટેલ''' સહકારી ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય ઉદ્યોગપતિ અને પર્યાવરણવાદી છે. તેમણે ૧૯૯૮ થી ૨૦૧૪ સુધી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)નું નેતૃત્વ કર્યું હતું, ઉપરાંત ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટીના અધ્યક્ષપદે પણ રહ્યા હતા.<ref>{{Cite news|url=http://www.thehindubusinessline.in/bline/2008/06/06/stories/2008060651652100.htm|title=Amrita Patel gets environ award|last=|first=|date=૬ જૂન ૨૦૦૮|work=|newspaper=The Hindu Business Line|language=en|access-date=૪ માર્ચ ૨૦૧૭|via=}}</ref> તેણીને ૨૦૦૧ના વર્ષમાં [[પદ્મભૂષણ]] પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.<ref>{{Cite news|url=http://www.financialexpress.com/news/the-lonely-mission-of-amrita-patel/40006/|title=The lonely mission of Amrita Patel|last=|first=|date=|work=|newspaper=The Financial Express|language=en-US|access-date=૪ માર્ચ ૨૦૧૭|via=|archive-date=2014-09-09|archive-url=https://web.archive.org/web/20140909003226/http://www.financialexpress.com/news/the-lonely-mission-of-amrita-patel/40006|url-status=dead}}</ref>