ભારતીય સ્વતંત્રતા ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 42.108.196.160 (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૨:
'''ભારતીય સ્વતંત્રતા ચળવળ''' એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. <ref>{{Cite web|title=Timeline of India's Independence and Democracy: From 1857 to 1947|url=https://www.pacificatrocities.org/book-timeline-of-indias-independence-and-democracy-from-1857-to-1947.html|website=Pacific Atrocities Education|language=en|accessdate=2020-05-18}}</ref>
 
ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. <ref>{{Cite web|last=Dasgupta|first=Prateek|date=4 August 2019|title=Partition Of Bengal (1905) Shaped Indian Freedom Movement|url=https://www.sirfnews.com/partition-of-bengal-1905-shaped-indian-freedom-movement/|website=Sirf News|language=en-GB|accessdate=18 May 2020}}</ref> ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] થકી ભારતીય સનદી સેવાની (સિવિલ સર્વિસ) પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની (મુખ્યત્વે આર્થિક) માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ (ત્રિનેતા) , અરબિંદો ઘોષ અને [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ]] જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ચળવળેચળાવળે વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને તે સ્વરાજ્યની માંગણી તરફ વળી. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}</ref>
 
૧૯૨૦ ના દાયકાથી સ્વરાજ્યની લડતના છેલ્લા તબક્કામાં કોંગ્રેસે [[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીના]] અહિંસા, સવિનય કાનૂન ભંગ અને અન્ય એવા ઘણા અન્ય અભ્યાનોઅભિયાનો અપનાવ્યા હતા. [[સુભાષચંદ્ર બોઝ]], [[ભગત સિંહ|ભગતસિંહ]], [[ભગત સિંહ]], [[સૂર્ય સેન]] જેવા રાષ્ટ્રવાદી ક્રંતિકારીઓએ સ્વ-શાસન મેળવવા માટે સશસ્ત્ર ક્રાંતિનો ઉપદેશ આપ્યો હતો. [[રવિન્દ્રનાથ ટાગોર|રવીન્દ્રનાથ ટાગોર]], સુબ્રમણ્યા ભારતી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને કાઝી નઝરૂલ ઈસ્લામ જેવા કવિઓ અને લેખકો રાજકીય જાગૃતિ માટેના સાધન તરીકે સાહિત્ય, કાવ્ય અને ભાષણનો ઉપયોગ કરતા હતા. [[સરોજિની નાયડુ]], [[પ્રીતીલતા વાડ્ડેદાર|પ્રીતીલતા વાડ્ડેદર]], બેગમ રોકેયા જેવી નારીવાદી નેતાઓએ ભારતીય મહિલાઓની મુક્તિ અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું. [[બાબાસાહેબ આંબેડકર|બી.આર. આંબેડકરે]] વધુ સ્વરાજ્યની ચળવળમાં ભારતીય સમાજના વંચિત વર્ગના મુદ્દાને વણી લીધો. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=kOa2DQAAQBAJ&q=Indian+Independence+Movement,+B.+R.+Ambedkar,+disadvantaged+sections+of+society&pg=PA58|title=Dalits' Struggle for Social Justice in Andhra Pradesh (1956-2008): From Relays to Vacuum Tubes|last=Jammanna|first=Akepogu|last2=Sudhakar|first2=Pasala|date=14 December 2016|publisher=Cambridge Scholars Publishing|isbn=978-1-4438-4496-3|language=en}}</ref> [[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધના]] દરમ્યાન જાપાનની મદદથી [[સુભાષચંદ્ર બોઝ|સુભાષચંદ્ર બોઝની]] આગેવાની હેઠળની [[આઝાદ હિંદ ફોજ|ભારતની રાષ્ટ્રીય સૈન્યની]] ચળવળ અને કોંગ્રેસની આગેવાની હેઠળના [[ભારત છોડો આંદોલન]] એ આ ચળવળનો ચરમકાળ હતો. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}<cite class="citation book cs1" data-ve-ignore="true" id="CITEREFBipan_ChandraMridula_MukherjeeAditya_MukherjeeK_N_Panikkar2016">Bipan Chandra; Mridula Mukherjee; Aditya Mukherjee; K N Panikkar; Sucheta Mahajan (9 August 2016). [https://books.google.com/books?id=0q7xH06NrFkC ''India's Struggle for Independence'']. Penguin Random House India Private Limited. [[ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર|ISBN]]&nbsp;[[વિશેષ: બુકસોર્સ / 978-81-8475-183-3|<bdi>978-81-8475-183-3</bdi>]].</cite></ref>
 
ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના વિવિધ વર્ગ સહભાગી હતા. આ ચળાવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા પણ થઈ. અલબત્ આ ચળવળનીચળાવળની મૂળ વિચારધારા વસાહતવાદ (સંસ્થાનવાદ) વિરોધી હતી, પરંતુ તેણે સ્વતંત્ર મૂડીવાદી આર્થિક વિકાસની સાથે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક અને નાગરિક-સ્વાતંત્ર્યવાદી રાજકીય માળખાને ટેકો આપ્યો હતો. ૧૯૩૦ પછી, આ ચળવળ એક મજબૂત સમાજવાદી અભિગમ તરફ વળી. આ વિવિધ ચળવળોને અંતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ બન્યો, જેનાથી ભારત પર (અંગ્રેજ) આધિપત્યનો અંત આવ્યો અને પાકિસ્તાનની રચના થઈ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ન દિવસે [[ભારતનું બંધારણ]] અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક બન્યું આવ્યું ત્યાં સુધી ભારત પર અંગ્રેજ સત્તાનું વર્ચસ્વ રહ્યું. ૧૯૫૬માં પહેલું પ્રજાસત્તાક બંધારણ અપનાવ્યા સુધી પાકિસ્તાન પર બ્રિટિશ સત્તાનું પ્રભુત્વ હતું . ૧૯૭૧ માં, પૂર્વ પાકિસ્તાને [[બાંગ્લાદેશ|બાંગ્લાદેશ પીપલ્સ રીપબ્લિક]] તરીકે પોતાની સ્વતંત્રતા જાહેર કરી. <ref>{{Cite news|title=Remembering the war of 1971 in East Pakistan|url=https://www.aljazeera.com/indepth/opinion/remembering-war-1971-east-pakistan-191216054546348.html|last=Zakaria|first=Anam|work=Al Jazeera|access-date=2020-05-18}}</ref>
 
== પૃષ્ઠભૂમિ ==
લીટી ૨૯:
ઈ. સ. ૧૭૬૦ થી ૧૭૯૦ દરમિયાન રાની વેલુ નાચિયાર (૧૭૩૦–૧૭૯૬), [[શિવગંગાઇ|શિવગંગાની]] રાણી હતી. રાણી નાચિયારને યુદ્ધ કળામાં શિક્ષિત હતી. તે હથિયારોના ઉપયોગ, વલરી, સીલમબામ (લાકડીનો ઉપયોગ કરીને લડવું), ઘોડેસવારી અને તીરંદાજી જેવી લશ્કરી કળાઓની તાલીમ પામી હતી. તે ઘણી ભાષાઓ જાણતી હતી અને તેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં તેની નિપુણતા હતી. જ્યારે તેના પતિ, મુથુવદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટીશ સૈનિકો અને આર્કોટના નવાબના પુત્રના હાથે માર્યા ગયા, ત્યારે તે યુદ્ધમાં ઉતરી. તેણે સેનાની રચના કરી અને અંગ્રેજો સામે લડાવાના હેતુથી ગોપાલા નાયકર અને હૈદર અલી સાથે જોડાણની માંગ કરી, અને ૧૭૮૦ માં તેણીએ સફળતાપૂર્વક અંગ્રેજોને પડકાર્યા. તેમને શોધતી અંગ્રેજ શોધખોળ ટુકડી જ્યારે આવી પહોંચી ત્યારે એમ કહેવાય છે કે પોતાના વિશ્વાસુ અનુયાયી કુઈલી ની મદદ વડે તેણે આત્મઘાતી હુમલો ગોઠવ્યો, તેણે શરીરે તેલ ચોપડી, શરીરને આગ ચાંપી સ્ટોરહાઉસમાં પર આત્મઘાતી હુમલો કર્યો. અંગ્રેજ શસ્ત્રાગારને ધડાકાથી ઉડાવવાની યોજના દરમ્યાન શહીદ થયેલી પોતાની દત્તક પુત્રીના સન્માનમાં રાનીએ "ઉદૈયાળ" નામની મહિલા સૈન્યની રચના કરી. રાની નાચિયાર એવા થોડા શાસકોમાંની એક હતી જેમણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એક વધુ દાયકા સુધી શાસન કર્યું '''. <ref>{{Cite web|date=3 January 2017|title=Remembering Queen Velu Nachiyar of Sivagangai, the first queen to fight the British|url=http://www.thenewsminute.com/article/remembering-queen-velu-nachiyar-sivagangai-first-queen-fight-british-55163|website=The News Minute}}</ref> <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/chennai/Velu-Nachiyar-Jhansi-Rani-of-Tamil-Nadu/articleshow/51436071.cms|title=Velu Nachiyar, Jhansi Rani of Tamil Nadu|date=17 March 2016|work=The Times of India}}</ref>'''
 
વીરપાન્ડીય કટ્ટાબોમ્મન એ અઢારમી સદીના ભારતના [[તમિલનાડુ|તામિલનાડુ]] રાજ્યના પંચલનકુરુચી નો એક પોલિગર અને સરદાર હતા જેમણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પોલિગર યુદ્ધ ચલાવ્યું. ઈ. સ. ૧૭૯૯માં અંગ્રેજોએ તેમને પકડી પાડી ફાંસીની આપી હતી. <ref>{{Cite web|title=Legends from South|url=http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archiveurl=https://web.archive.org/web/20120904104239/http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archivedate=4 September 2012}}</ref> કટ્ટાબોમ્મને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સાર્વભૌમત્વનો સ્વીકારવાનો ઈનકાર કર્યો અને તેમની સામે લડ્યા. <ref name="Anand">{{Cite journal|last=Yang|first=Anand A.|date=November 2007|title=Bandits and Kings: Moral Authority and Resistance in Early Colonial India|journal=The Journal of Asian Studies|volume=66|issue=4|pages=881–896|doi=10.1017/s0021911807001234|jstor=20203235}}</ref> [[ધીરન ચિન્નામલઈ|ધીરન ચિન્નામલાઈ]] એ તમિલનાડુના કોંગુનાડુના એક સરદાર અને પલયાક્કારાર હતા જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડ્યા હતા. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=c_dLCgAAQBAJ&q=dheeran+chinnamalai&pg=PT65|title=Sarfarosh: A Naadi Exposition of the Lives of Indian Revolutionaries|last=K. Guru Rajesh|publisher=Notion Press|year=2015|isbn=978-93-5206-173-0|page=65}}</ref> કટ્ટાબોમ્મન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, ચિન્નામલાઈએ ઈ. સ. ૧૮૦૦ માં [[કોઇમ્બતુર|કોઈમ્બતુર]] ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મરુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય ચિન્નામલાઈના સાથીઓના સૈન્યને રોકવામાં સફળ થયું અને તેથી ચિન્નામલાઈને કોઈમ્બતુર પર એકલે હાથે હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો પરંતુ તેઓ અંગ્રેજોના સૈન્યથી છટકી ગયા. ચિન્નામલાઇએ ત્યાર બાદ ગેરિલા યુદ્ધ ચલાવ્યું અને ૧૮૦૧ માં કાવેરી, ૧૮૦૨ માં ઓડનિલાઇ અને ૧૮૦૪ માં અરચાલુરની લડાઇમાં અંગ્રેજોનેને પરાજિત કર્યા. <ref>{{Cite news|url=http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|title=Chinnamalai, a lesser-known freedom fighter of Kongu soil|work=The Hindu|date=2 August 2008|access-date=12 ફેબ્રુઆરી 2021|archive-date=14 સપ્ટેમ્બર 2008|archive-url=https://web.archive.org/web/20080914020119/http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|url-status=dead}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=Tw8nBgAAQBAJ&q=dheeran+chinnamalai|title=Rough with the Smooth|last=Ram Govardhan|publisher=Leadstart publishing|year=2001|isbn=9789381115619|pages=212}}</ref><gallery widths="200" heights="150" mode="packed">
ચિત્ર:Puli Thevar Statue in his Nerkattumseval Palace 2013-08-12 06-35.jpeg|[[Puli Thevar|પુલી થેવર]]
ચિત્ર:Veera Kerala Varma Pazhassi Raja.jpg|[[Pazhassi Raja|પઝાસી રાજાએ]] [[Cotiote War|કોટિટોટ યુદ્ધ]] દરમિયાન બ્રિટિશરો સામે ૧૩ વર્ષ સતત લડત ચલાવી.
લીટી ૧૩૭:
 
== પ્રથમ વિશ્વ યુદ્ધ ==
<div class="mod-gallery mod-gallery-default mod-gallery-center"><div class="main"><div><gallery class="nochecker bordered-images whitebg" heights="180" widths="180">
પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં મુખ્ય રાજકીય પ્રવાહના નેતૃત્વએ બ્રિટનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું. ભારતીમાં ક્રાંતિના પ્રારંભિક બ્રિટીશ ભયથી વિપરીત, ભારતીયોએ બ્રિટીશ યુદ્ધના પ્રયત્નોમાં માનવબળ અને અન્ય સંસાધનો પૂરા પાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. લગભગ ૧૩ લાખ ભારતીય સૈનિકો અને મજૂરોએ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સેવાઓ આપી હતી. ભારત સરકાર અને રજવાડાંઓ એમ બંનેએ મોટા પ્રમાણમાં ખોરાક, પૈસા અને દારૂગોળો મોકલ્યો હતો. તેમ છતાં, બંગાળ અને પંજાબમાં વસાહતી વિરોધી પ્રવૃત્તિઓ સક્રીય રહી. બંગાળમાં રાષ્ટ્રવાદ, પંજાબના અસંતોષ સાથે સંકળાવાથી સ્થાનીય વહીવટ લગભગ ઠપ્પ થઈ ગયો. તે દરમિયાન, રાષ્ટ્રવાદી બળવો ગોઠવવાની તૈયારીના અભાવને કારણે ક્રાંતિકારીઓ દ્વારા છૂટક પણ નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. <ref name="Gupta12">{{Harvard citation no brackets|Gupta|1997}}</ref> <ref name="Popplewell 1995 p=201">{{Harvard citation no brackets|Popplewell|1995}}</ref>
ચિત્ર:Hodsons Horse France 1917 IWM Q 2061.jpg|પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમી મોરચા પર ભારતીય અશ્વદળ.
ચિત્ર:Indian Army QF 3.7 inch gun battery Jerusalem 1917.jpg|[[3.7 inch Mountain Howitzer|૩ ઈંચની માઉન્ટન હૉવિટ્ઝર]] ચલાવતા ભારતીય સેનાના તોપચીઓ (સંભવતઃ ૩૯ મી બૅટરી), જેરુસલેમ ૧૯૧૭.
ચિત્ર:Rash Behari Bose 02.jpg|[[Rash Behari Bose|રાસબિહારી બોઝ]] [[Ghadar Mutiny|, ગદર વિદ્રોહ]] અને પાછળથી [[Indian National Army|આઝાદ હિંદ ફોજના]] એક મુખ્ય આયોજક.
ચિત્ર:Komogata Maru LAC a034014 1914.jpg|[[Burrard Inlet|વેનકુવરના બરાર્ડ ઇનલેટ]], ૧૯૧૪ માં [[SS Komagata Maru|એસ.એસ. કોમાગાટા મારૂમાં]] સવાર પંજાબી શીખો. મોટાભાગના મુસાફરોને કેનેડામાં જવાની મંજૂરી નહોતી અને વહાણને ભારત પરત વાળવા દબાણ કરવામાં આવ્યું હતું. [[Komagata Maru incident|કોમાગાટા મારૂ ઘટનાની]] આસપાસની ઘટનાઓએ ગદરના હેતુ માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું.
</gallery></div></div></div>પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતમાં મુખ્ય રાજકીય પ્રવાહના નેતૃત્વએ બ્રિટનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું. ભારતીમાં ક્રાંતિના પ્રારંભિક બ્રિટીશ ભયથી વિપરીત, ભારતીયોએ બ્રિટીશ યુદ્ધના પ્રયત્નોમાં માનવબળ અને અન્ય સંસાધનો પૂરા પાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. લગભગ ૧૩ લાખ ભારતીય સૈનિકો અને મજૂરોએ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સેવાઓ આપી હતી. ભારત સરકાર અને રજવાડાંઓ એમ બંનેએ મોટા પ્રમાણમાં ખોરાક, પૈસા અને દારૂગોળો મોકલ્યો હતો. તેમ છતાં, બંગાળ અને પંજાબમાં વસાહતી વિરોધી પ્રવૃત્તિઓ સક્રીય રહી. બંગાળમાં રાષ્ટ્રવાદ, પંજાબના અસંતોષ સાથે સંકળાવાથી સ્થાનીય વહીવટ લગભગ ઠપ્પ થઈ ગયો. તે દરમિયાન, રાષ્ટ્રવાદી બળવો ગોઠવવાની તૈયારીના અભાવને કારણે ક્રાંતિકારીઓ દ્વારા છૂટક પણ નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. <ref name="Gupta12">{{Harvard citation no brackets|Gupta|1997}}</ref> <ref name="Popplewell 1995 p=201">{{Harvard citation no brackets|Popplewell|1995}}</ref>
 
કોઈપણ ક્રાંતિકારી પ્રયત્ન ભારતની અંદર નોંધપાત્ર અસર કરી ન શક્યો. આંતરીક હિંસાની યુદ્ધના પ્રયત્નો પર વિપરીત અસર પડે તેવી સંભાવનાને કારણે ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ 1915 હેઠળ અંગ્રેજો વિરોધી પ્રવૃત્તિઓ સામેના વિશેષ પગલાં લેનારા કાયદાને ભારતીય વસ્તીનો ટેકો મળ્યો. યુદ્ધકાળ દરમિયાન કોઈ મોટો વિદ્રોહ થયો ન હતો, છતાં છોટા છવાયા ક્રાંતિકારી છમકલાંથી અંગ્રેજ અધિકારીઓમાં બળવો થવાનો ભય વધતો ગયો, જેથી તેઓ ભારતીયોને પોતાને આધીન રાખવામાટે માટે ભારે બળનો ઉપયોગ કરવા લાગ્યા. <ref>Lawrence James, ''Raj: The Making and Unmaking of British India'' (2000) pp 439–518</ref>
Line ૧૫૧ ⟶ ૧૫૬:
ગદર વિદ્રોહ એ ફેબ્રુઆરી ૧૯૧૫માં ભારતમાં બ્રિટીશ રાજને ખતમ કરવા માટે અંગ્રેજોના ભારતીય સૈન્યમાં વિદ્રોહ કરવાની યોજના હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પાર્ટી, જર્મનીમાં બર્લિન કમિટી , બ્રિટિશ ભારતમાં ભૂગર્ભમાંની ભારતીય ક્રાંતિકારી અને જર્મન વિદેશ કચેરીએ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા જર્મન દૂતાવાસ દ્વારા [[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધની]] શરૂઆત થતાં આ યોજના ઘડી હતી. આ વિદ્રોહનું નામ ઉત્તર અમેરિકાની ગદર પાર્ટી ના નામ પરથી પડ્યું. કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પંજાબી શીખ સમુદાયના સભ્યો આ યોજનામાં સૌથી વધુ ભાગ લેનારા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજ વિરુદ્ધ સંપૂર્ણ-ભારતમાં વિદ્રોહ શરૂ કરવા માટે ૧૯૧૪ અને ૧૯૧૭ ની વચ્ચે ઘડવામાં આવેલા વિશાળ પાયે આયોજિત હિંદુ-જર્મન વિદ્રોહનું આ એક મુખ્ય આયોજન હતું. <ref name="Plowman 84">{{Harvard citation no brackets|Plowman|2003}}</ref> <ref name="Hoover252">{{Harvard citation no brackets|Hoover|1985}}</ref> <ref name="GBrown300">{{Harvard citation no brackets|Brown|1948}}</ref> આ વિદ્રોહ પંજાબમાં શરૂ કરવાની યોજના હતી, ત્યારબાદ બંગાળ અને બાકીના ભારતમાં બળવો થવાની યોજના હતી. સિંગાપોર સુધીના ભારતીય એકમોની આ વિદ્રોહમાં ભાગ લેવાની યોજના હતી. સમન્વયિત ગુપ્તચર માહિતી અને પોલીસ દ્વારા લેવાયેલા તાત્કાલિત પગલા દ્વારા આ યોજનાઓને નિષ્ફળ કરવામાં આવી હતી. અંગ્રેજ ગુપ્તચરો કેનેડા અને ભારતમાં ગદરની ચળવળમાં ઘુસણખોરી કરી હતી, અને જાસૂસોએ આપેલી માહિતી, પંજાબમાં નિયોજિત વિદ્રોહને શરૂ થવા પહેલાં કચડી નાખવામાં મદદ કરતી હતી. ત્યારબાદ વિદ્રોહના મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતની અંદરના વિદ્રોહના નાના કેન્દ્રોને પણ કચડી નાખવામાં આવ્યા હતા.
 
બળવાનીબળવો સંબંધીથવાની ગુપ્તચરોનીવિશેની ગુપ્ત માહિતીના પગલે ભારતમાં ઘણાંઘણા મહત્વનાયુદ્ધ યુદ્દ્યકાલીનકાલીન ઉપાયોઅધ્યાદેશ લાગુ કરવામાંપાડવામાં આવ્યા. જેમકે આ ઉપાયોમાં ભારમાંભારતમાં પ્રવેશ સંબંધી અધ્યાદેશ, ૧૯૧૪, વિદેશીઓ(ઇન્ગ્રેસ સંબંધીઇન ટુ ઇંડિયા ઓર્ડિનેન્સ,૧૯૧૪), વિદેશીઓનો કાયદો ૧૯૧૪ (ફોરેનર્સ એક્ટ), અને ભારતીય સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫નો(ડિફેન્સ સમાવેશઍક્ટ થાયઑફ છે.ઇન્ડિયા, ૧૯૧૫) ક્રાંતિકારીઓનીવગેરે.યોજનાઘટના બાદપછી લાહોર ષડયંત્રકાવતરાની સુનવણી અને બનારસ કાવતરાનીકાવતરું સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઘણાઘણાં ભારતીય ક્રાંતિકારીઓને મૃત્યુદંડની સજા અને અન્ય ઘણા લોકોને દેશનિકાલની સજા કરવામાં આવી હતી. યુદ્ધના અંત પછી, બીજા ગદર ક્રાંતિનાબળવાની ભયનેડરને કારણે થયેલીરોલેટ અમુકકાયદાઓ ભલામણોનેઅમલમાં રૉલેટ કાયદામાં લેવામાં આવીમુકાયો અને ત્યાર બાદપરિણામે [[જલિયાંવાલા બાગ હત્યાકાંડ|જલીયાંવાલા બાગ હત્યાકાંડ]] પણ થયો.
 
=== પહેલો નાતાલ દિવસ અને બીજા નાતાલના દિવસનું કાવતરું ===
[[ચિત્ર:BaghaJatin13.jpg|thumb|292x292px| અંતિમ યુદ્ધ પછી બાઘા જતીન [[બાલેશ્વર|, બાલાસોર]], ૧૯૧૫.]]
 
ઈ.સ. ૧૯૦૯માં ભારતીય ક્રાંતિકારીકારીઓએ વર્ષાંતની ઉજવણીના સમયમાં એક વિદ્રોહની યોજના કરી આ વિદ્રોહ ક્રિસમસ ડે પ્લોટ તરીકે ઓળખાય છે. વર્ષના અંતની રજાઓ દરમિયાન, બંગાળના રાજ્યપાલે તેમના નિવાસ સ્થાને વાઈસરૉય, ચીફ કમાન્ડર-ઇન-ચીફ અને કલકત્તાના તમામ ઉચ્ચ અધિકારીઓના માનમાં એક સમારંભ (બૉલ) ગોઠવ્યો હતો. તેની સુરક્ષની જવાબદારી ૧૦ મી જાટ રેજિમેન્ટને સોંપવામાં આવી હતી. જતીન્દ્રનાથ મુખર્જીની પ્રેરણાથી, ક્રાંતિકારીઓએ સમારંભ કક્ષને (બૉલરૂમને) ઉડાવી અને વસાહતી સરકારને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો. ૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના દિવસે, રશિયન કોન્સ્યુલ-જનરલ અને લોકમાન્ય ટિળકના મિત્ર, એમ. આર્સેનેવે, સેન્ટ પીટર્સબર્ગને પત્ર લખ્યો હતો કે આનો ઉદ્દેશ દેશમાં મસ્તિષ્કોની વ્યગ્રતાને જાગૃત કરી, ક્રાંતિકારીઓને સત્તા તેમના હાથમાં લેવાની તક આપવાનો છે." <ref name="Mukherjee">{{Harvard citation no brackets|Mukherjee|2010}}</ref> [[રમેશચંદ્ર મજુમદાર|આર. સી. મજુમદારના]] જણાવ્યા મુજબ, "પોલીસને કંઇ પણ શંકા નહતી અને એ કહેવું મુશ્કેલ છે કે જો ક્રાંતિકારીઓને તેમના સાથીઓએ દગો આપી સંભવિત બળવા વિશે અધિકારીઓને જાણ ન કરી હોત તો પરિણામ શું હોત એ કહેવું મુશ્કેલ છે." <ref name="Majumdar-1975-281">{{Harvard citation no brackets|Majumdar|1975}}</ref>
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]