ભારતીય સ્વતંત્રતા ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૧૫૮:
બળવો થવાની વિશેની ગુપ્ત માહિતીના પગલે ભારતમાં ઘણા યુદ્ધ કાલીન અધ્યાદેશ લાગુ પાડવામાં આવ્યા જેમકે ભારતમાં પ્રવેશ સંબંધી અધ્યાદેશ ૧૯૧૪ (ઇન્ગ્રેસ ઇન ટુ ઇંડિયા ઓર્ડિનેન્સ,૧૯૧૪), વિદેશીઓનો કાયદો ૧૯૧૪ (ફોરેનર્સ એક્ટ), અને ભારતીય સંરક્ષણ અધિનિયમ (ડિફેન્સ ઍક્ટ ઑફ ઇન્ડિયા, ૧૯૧૫) વગેરે. આ ઘટના પછી લાહોર કાવતરાની સુનવણી અને બનારસ કાવતરું સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ઘણાં ભારતીય ક્રાંતિકારીઓને મૃત્યુદંડની સજા અને દેશનિકાલની સજા કરવામાં આવી હતી. યુદ્ધના અંત પછી, બીજા ગદર બળવાની ડરને કારણે રોલેટ કાયદાઓ અમલમાં મુકાયો અને પરિણામે [[જલિયાંવાલા બાગ હત્યાકાંડ|જલીયાંવાલા બાગ હત્યાકાંડ]] પણ થયો.
 
=== પહેલો ક્રિસમસનાતાલ ડે પ્લોટદિવસ અને બીજોબીજા નાતાલના ક્રિસમસદિવસનું ડેકાવતરું પ્લોટ===
[[ચિત્ર:BaghaJatin13.jpg|thumb|292x292px| અંતિમ યુદ્ધ પછી બાઘા જતીન [[બાલેશ્વર|, બાલાસોર]], ૧૯૧૫.]]
ઈ.સ. ૧૯૦૯માં ભારતીય ક્રાંતિકારીકારીઓએ વર્ષાંતની ઉજવણીના સમયમાં એક વિદ્રોહની યોજના કરી આ વિદ્રોહ ક્રિસમસ ડે પ્લોટ તરીકે ઓળખાય છે. વર્ષના અંતની રજાઓ દરમિયાન, બંગાળના રાજ્યપાલે તેમના નિવાસ સ્થાને વાઈસરૉય, ચીફ કમાન્ડર-ઇન-ચીફ અને કલકત્તાના તમામ ઉચ્ચ અધિકારીઓના માનમાં એક સમારંભ (બૉલ) ગોઠવ્યો હતો. તેની સુરક્ષની જવાબદારી ૧૦ મી જાટ રેજિમેન્ટને સોંપવામાં આવી હતી. જતીન્દ્રનાથ મુખર્જીની પ્રેરણાથી, ક્રાંતિકારીઓએ સમારંભ કક્ષને (બૉલરૂમને) ઉડાવી અને વસાહતી સરકારને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો. ૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના દિવસે, રશિયન કોન્સ્યુલ-જનરલ અને લોકમાન્ય ટિળકના મિત્ર, એમ. આર્સેનેવે, સેન્ટ પીટર્સબર્ગને પત્ર લખ્યો હતો કે આનો ઉદ્દેશ દેશમાં મસ્તિષ્કોની વ્યગ્રતાને જાગૃત કરી, ક્રાંતિકારીઓને સત્તા તેમના હાથમાં લેવાની તક આપવાનો છે." <ref name="Mukherjee">{{Harvard citation no brackets|Mukherjee|2010}}</ref> [[રમેશચંદ્ર મજુમદાર|આર. સી. મજુમદારના]] જણાવ્યા મુજબ, "પોલીસને કંઇ પણ શંકા નહતી અને એ કહેવું મુશ્કેલ છે કે જો ક્રાંતિકારીઓને તેમના સાથીઓએ દગો આપી સંભવિત બળવા વિશે અધિકારીઓને જાણ ન કરી હોત તો પરિણામ શું હોત એ કહેવું મુશ્કેલ છે." <ref name="Majumdar-1975-281">{{Harvard citation no brackets|Majumdar|1975}}</ref>
 
ક્રિસમસ ડેનું બીજું કાવતરું જર્મન શસ્ત્રો અને સમર્થન સાથે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળમાં બળવો શરૂ કરવાનો હતો. આ યોજના હેઠળ ૧૯૧૫ના ક્રિસમસ ડેના દિવસે બંગાળી ભારતીય ક્રાંતિકારી જતીન્દ્રનાથ મુખર્જીના નેતૃત્વ હેઠળના જુગાંતર જૂથ દ્વારા આ યોજનાની કલ્પના કરવામાં આવી હતી. તેનું નેતૃત્વ ગદર પાર્ટીના નિર્દેશનમાં બર્મા અને સિયામના રાજ્યની અંગ્રેજ વિરોધી ક્રાંતિની સંકલન કરી કરવામાં આવ્યો હતો. તેમાં દક્ષિણ ભારતીય શહેર [[ચેન્નઈ|મદ્રાસ]] અને અંગ્રેજોની સજા આપવા માટે ઊભી કરેલી વસાહત આંદામાન ટાપુમાં પર જર્મન હુમલો કરવાની યોજના હતી. કાવતરા હેઠળ ફોર્ટ વિલિયમને કબજે કરવાનો, બંગાળને અલગ કરવાનો અને રાજધાની [[કોલકાતા|કલકત્તા પર]] કબજો કરી અખિલ ભારતીય ક્રાંતિ માટે તેનો મંચ તરીકે ઉપયોગ કરવાનો હતો. આ યોજનાના અમલમાં બર્લિનમાંનીભૂગર્ભમાં ભારતીય રાષ્ટ્રવાદી કાર્યકર્તઓ દ્વારા સ્થપાયેલી "ભારતીય સ્વતંત્રતા સમિતિ", ઉત્તર અમેરિકાની "ગદર પાર્ટી" અને જર્મન વિદેશ કાર્યાલય શામેલ હતા. <ref name="Hopkirk179">{{Harvard citation no brackets|Hopkirk|1994}}</ref> બ્રિટિશ ગુપ્તચરોએ યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયામાં જર્મન અને ભારતીય ડબલ એજન્ટો દ્વારા કાવતરાનો પર્દાફાશ કર્યાથી છેવટે આ કાવતરું નિષ્ફળ ગયું.
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]