પાડણ (તા. સુઈગામ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 219.91.238.132 (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
લીટી ૨૬:
| blank_value_4 =
}}
'''પાડણ (તા. સુઈગામ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ સુઈગામ તાલુકો| સુઈગામ તાલુકા]]માં આવેલું એક ગામ છે. પડાણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]]લૉકનિકેતન વિનય મંદિર હાઈસ્કુલ, [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ માં મુલેસ્વર મહાદેવ નું ૧૨૦૦ વર્ષ થી પણ વધારે પ્રાચીન મંદિર આવેલું છે પાડણ ગામ ભારતીય સીમા ના એક દમ છેવાડે આવેલું છે
 
== જોવાલાયક સ્થળો ==