Content deleted Content added
લીટી ૧૮૧:
::વિકિપીડિયાના પાયાના નિયમોમાં જીવિત વ્યક્તિઓના લેખ કેવી રીતે લખાય તે જાણ્યું છે? વિકિપીડિયા વ્યક્તિ પોતે પોતાના વિશે લેખ મૂકી શકતો નથી. વધુમાં અહીં યોગ્ય શબ્દો વાપરવા વિનંતી છે. @[[સભ્ય:Aniket|Aniket]] @[[સભ્ય:Dsvyas|Dsvyas]] આ સભ્યના શબ્દો તેમજ યોગદાનો જોવા વિનંતી છે. --[[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૩૫, ૩૦ નવેમ્બર ૨૦૨૧ (IST)
:::વિકિપીડિયાના પાયાના નિયમોનું લિન્ક મોકલવા વિનંતી છે પૂરી ચકાસણી કર્યા પછી જ આગળ લેખો લખવાનું ચાલુ કરી શકું તાકી મહેનત કરેલો લેખ ભવિષ્યમાં delete ના થાય [[સભ્ય:Dilipdutt2050|Dilipdutt2050]] ([[સભ્યની ચર્ચા:Dilipdutt2050|ચર્ચા]]) ૧૭:૫૯, ૩૦ નવેમ્બર ૨૦૨૧ (IST)
::::તમારા ચર્ચા પાના મૂકેલા સ્વાગત સંદેશામાં પાયાના નિયમો અને અન્ય જાણવા જેવી વિગતો આપેલી છે. જુઓ, [[સભ્યની ચર્ચા:Dilipdutt2050]] --[[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૮:૧૦, ૩૦ નવેમ્બર ૨૦૨૧ (IST)