રાધેશ્યામ શર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અવસાન
નાનું અવસાન. અન્ય વિગતો સુધારી.
લીટી ૧:
{{Infobox writer
|name = રાધેશ્યામ શર્મા
|birth_name = રાધેશ્યામ સીતારામ શર્મા
|birth_date = ૫ જાન્યુઆરી ૧૯૩૬
|birth_place = વાવોલ, ગાંધીનગર, ગુજરાત
|death_date = {{Death date and age|df=y|2021|9|9|1936|1|5}}
|occupation=કવિ, નવલકથાકાર, વિવેચક
|death_place = [[અમદાવાદ]]
|language=ગુજરાતી
|occupation = કવિ, નવલકથાકાર, વિવેચક
|nationality=ભારતીય
|language = ગુજરાતી
|education=બી.એ.
|nationality = ભારતીય
|alma_mater=ગુજરાત કોલેજ
|education = બી.એ.
|notableworks= {{plainlist|
|alma_mater = ગુજરાત કોલેજ
|notableworks = {{plainlist|
* ''[[ફેરો]]'' (૧૯૬૮)
* ''સ્વપ્નતીર્થ'' (૧૯૭૯)
}}
|awards = {{plainlist| * [[કુમાર સુવર્ણ ચંદ્રક]] (૨૦૧૨)
* [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] (૨૦૦૪)
* ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૧૯૯૫) }}
|spouse = {{Marriage|શારદા વ્યાસ (૧૯૫૨ - હાલ પર્યંત)|1952|2021}}
|signature = Radheshyam Sharma autograph.svg
}}
'''રાધેશ્યામ શર્મા''' [[ગુજરાતી ભાષા]]ના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક અને સંપાદક હતા. તેઓ તેમની નવલકથા ''[[ફેરો]]'' (૧૯૬૮) અને ''સ્વપ્નતીર્થ'' (૧૯૭૯) માટે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. તેમના અન્ય નોંધપાત્ર સર્જનમાં ''આંસુ અને ચંદરણું'' (૧૯૬૩) અને ''ગુજરાતી નવલકથા'' ( [[રઘુવીર ચૌધરી]] સાથે; ૧૯૭૪), ગુજરાતી નવલકથાઓ પરનું વિવેચનનો સમાવેશ થાય છે. તેમને ગુજરાતી સાહિત્ય યોગદાન માટે [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] (૨૦૦૪‌) અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૧૯૯૫) એનાયત થયા છે.<ref>{{cite magazine|last=Raval|first=Praful|date=June 2016|editor1-last=Parekh|editor1-first=Madhusudan|editor2-last=Shah|editor2-first=Ramesh|title=Ranjitram Suvarna Chandrak Vijeta 77: Radheshyam Sharma|url=|magazine=Buddhiprakash|language=gu|location=Ahmedabad|publisher=ગુજરાત વિદ્યા સભા|doi=|issn=2347-2448|pmid=|access-date=}}</ref>
Line ૨૩ ⟶ ૨૫:
==જીવન==
=== પ્રારંભિક જીવન ===
તેમણે જન્મ [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર જિલ્લા]]ના [[વાવોલ (તા. ગાંધીનગર)|વાવોલ]] ગામે ૫ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ સીતારામ અને ચંચલબેન ઉર્ફે પદ્માવતીને ત્યાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન ઉત્તર ગુજરાતનું રૂપાલ ગામ છે. તેમણે ગુજરાત કોલેજમાંથી ૧૯૫૭માં અંગ્રેજી અને [[મનોવિજ્ઞાન]]ના  વિષયોમાં બી.એ.ની પદવી મેળવી હતી. ૧૯૫૨માં તેમણે શારદા સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ પુત્રો છે.<ref>{{cite book|last=Sharma|first=Radheshyam|title=Saksharno Sakshatkar: 3 (Question based interview with biographical literary sketches)|year=૧૯૯૯|location=Ahmedabad|publisher=Rannade Prakashan|pages=૧૭૫–૧૮૧}}</ref>
 
=== કારકિર્દી ===
તેમણે ૧૯૬૫થી ૧૯૮૩ સુધી ધાર્મિક સામયિક ''ધર્મલોક''ના સંપાદક તરીકે કામ કર્યું હતું. તેઓતેમણે ''અક્રમ વિજ્ઞાન'' ધાર્મિક માસિકના સંપાદક તરીકેની સેવા આપે છેઆપી હતી.<ref>{{cite encyclopedia|title=Sharma Radheshyam Sitaram|encyclopedia=Gujarati Sahityakosh (Encyclopedia of Gujarati literature)|year=૧૯૯૦|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|location=Ahmedabad|page=૫૬૬}}</ref>
 
===અવસાન===