ભરવાડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
બરાબર છે
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:D82:EE25:4A9F:763C:86AB:8543 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
{{સંદર્ભ આપો}} yaduvanshi bharwad
[[ચિત્ર:Member_of_the_Bharwad_community_of_India.jpg|thumb|પરંપરાગત [[પાઘડી]] પહેરેલ ભરવાડ જ્ઞાતિનો એક સભ્ય.]]
'''ભરવાડ''' ભારતના [[ગુજરાત]] રાજ્યની એક [[હિંદુ]] જ્ઞાતિ છે. તે ગોપાલક પેટા સમૂહની જ્ઞાતિ છે.
 
== નામ ==
યદુવંશી ગોપ ગોવાળ આભીર
 
 
'ભરવાડ' શબ્દ, 'ભરુ' શબ્દ ઉપરથી નિષ્પન્ન થયેલો જણાય છે. ભરુ પ્રદેશ (ભૃગૃકચ્છ-[[ભરૂચ]])માં રહેવાથી ભરવાડ નામ પડયુ હશે તેમ માનવું છે. ગોપાલક ભરવાડ જ્ઞાતિએ સમગ્ર ગુજરાતમાં એક સાહસિક, નીડર અને બહાદુર જ્ઞાતિ છે. ભરવાડ જ્ઞાતિનું સમગ્ર ગોપાલક ભરવાડ સમાજની ગુરુગાદી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરા ગામે આવેલ છે. ઝાઝાવડા અને ગ્વાલીનાથ મહાદેવનું મંદિર આવેલ છે, આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ થી દ્વારકા આવ્યા ત્યારે પ્રથમ રાતવાસો માટે રોકાણા હતા. ત્યાં ભગવાન શ્રી ગ્વાલીનાથ ની સ્થાપના કરી હતી. ત્યાં સમગ્ર ગુજરાતના ભરવાડ સમાજ એક સાથે એક મંચ ઉપર આવે છે. ઠાકર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને માનનારો સૌથી મોટો વર્ગ છે. આ સમુદાય મુખ્યત્વે ગાયનું રક્ષણ અને તેને પાળતો હોવાથી 'ગોપાલક' કહેવાય છે.