પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું સંદર્ભો ઉમેર્યા. સાફ-સફાઇ.
લીટી ૧:
'''પટેલ''' અથવા '''પાટીદાર''' અથવા '''કણબી''' એ [[ભારત]] દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યની એક મુખ્ય [[જ્ઞાતિ]] છે.{{સંદર્ભ}} પટેલોમાં [[લેઉવા પટેલ]] અને [[કડવા પાટીદારોની પેટા જ્ઞાતિ|કડવા પટેલ]] એમ બે પેટા જ્ઞાતિ છે.<ref>[https://books.google.co.in/books?id{{sfn|Somjee|1989|p=4Cy_-FXW9BQC&pg46|ps=PA693&dq=Koli&hl=en&sa=X&ved=0CCoQ6AEwA2oVChMI7PDQ5oCmyAIVVQuOCh2mxwte#v=onepage&q=Koli&f=true Koli Patel]}}</ref> {{વધુ સંદર્ભ જરૂરી|date=December 2022}}
 
== ઇતિહાસ ==
તેઓ કુર્મઋષિનાં વંશજો હોવાનુ મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે ઓળખાતા હતાં.{{સંદર્ભ}} ઇતિહાસકારોનાં મત અનુસાર પટેલો મધ્ય [[એશિયા]] માં આસુ નદી પાસે પામીર નામનાં ઉચ્ચ પ્રદેશમાં વસતા હતાં.{{સંદર્ભ}} ત્યાંથી એક સમુહે [[અફઘાનિસ્તાન]] માં થઈને હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી ખૈબરઘાટનાં માર્ગે [[પંજાબ]] માં દાખલ થઈને વસવાટ કર્યો હતો તેમ કહેવાય છે.{{સંદર્ભ}} ભારત દેશમાં પંજાબના સપ્તસિંઘુ પ્રદેશ ‘લેયા’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો લેઉઆ કહેવાયા અને ‘કરડ’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો ‘કડવા’ કહેવાયા.{{સંદર્ભ}} ‘લેયા’એ લવએ વસાવેલી નગરી અને ‘કરડ’એ કુશએ વસાવેલી નગરી હોવાનું કહેવાય છે.{{સંદર્ભ}}
 
[[પંજાબ]]માં ઘણો સમય સ્થિર રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓનાં આક્રમણોને કારણે [[પંજાબ]] માંથી છુટા પડેલા સમુહે પોતાની અસલ ભુમિ અને જાત વિસ્મૃત ન થઈ જાય તે માટે [[પંજાબ]] નાં કરડવા વિસ્તારનાં અસલી વતનીઓએ '''કરડવા કુર્મી''' અને લેયા અથવા લેહ વિસ્તારનાં વતનીઓ '''લેયા કુર્મી''' એવા વિશેષણો ધારણ કરીને ગંગા જમનાની ખોણોખીણો તરફ આગળ વધીને ઉતર [[હિન્દુસ્તાન]] માં પોતાનો જમાવ કરતી કરતી મધ્ય હિંદ એજન્સી, મધ્યપ્રાંત, ખાનપ્રદેશ અને છેવટે [[વિક્રમ સંવત]] ૭૦૦ ની આસપાસ [[ગુજરાત]] માં આવીને વસ્યા હતાં.{{સંદર્ભ}} ત્યારબાદ કાળક્રમે કુર્મી શબ્દ પરથી કુનબી અને પછીથી અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો છે. કડવા પાટીદાર નીપાટીદારોની કુળદેવી [[ઉમિયા માતાજી નુ મંદિર]] ઉંઝામા આવેલુઆવેલું છે તથા લેઉવા પાટીદારો ના કુળદેવી મા ખોડલ નુંખોડલનું મંદિર ખોડલધામ રાજકોટ જિલ્લાના [[જેતપુર]] તાલુકાના [[કાગવડ (તા. જેતપુર)|કાગવડ]] ગામે છે.{{સંદર્ભ}}
 
== વ્યુત્પતિ ==
લીટી ૧૨:
 
=== પાટીદાર ===
ગુજરાતમાં પટેલ શબ્દની શરુઆત થયે લગભગ ૩૦૦ વર્ષ થઈ ગયાં હતાં. એ અરસામાં પીંપળાવ (જિ. ખેડા)માં વીર વસનદાસ નામે એક પટેલ હતા.{{સંદર્ભ}} તેઓ તે સમયના મોગલ બાદશાહ [[ઔરંગઝેબ]] સાથે સારો સંબંધ ધરાવતા હતા. તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવાનો ઈજારો મેળવ્યો હતો. તેમણે સંવત ૧૭૫૯ (ઈ.સ. ૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહઝાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેળાવડામાં વીર વસનદાસે બાદશાહના દફતરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો. {{સંદર્ભ}}
 
ભગવદ્ગોમંડળ પ્રમાણે પાટીદાર શબ્દનો અર્થ પાટી (ટોળી) + દાર (વાળું) એટલે કે ખેતરોની હાર જેની પાસે છે તે થાય છે.<ref>{{Cite web|title=પાટીદાર - Gujarati to Gujarati meaning, પાટીદાર ગુજરાતી વ્યાખ્યા|url=https://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati-translation/%e0%aa%aa%e0%aa%be%e0%aa%9f%e0%ab%80%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0/|access-date=2021-12-01|website=Gujaratilexicon|language=gu}}</ref>
પાટીદાર= પત્તિદાર = પટ્ટદાર = જમીનદાર, પાટી = જમીનદાર = હોવું , પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.{{સંદર્ભ}}
 
=== મુખી ===
ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ. ૧૪૧૨થી ઈ.સ. ૧૫૭૩) ગામડાંઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા. મુખી એટલે મુખત્યાર,પટેલ, નેતા અથવા આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે.{{સંદર્ભ}}
 
આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલ શબ્દના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખીના (પટેલનાં) સગાંવહાલાં અને સંબંધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરુઆત લગભગ ઈ.સ. ૧૪૦૦ પછી થયેલી જણાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટિલ શબ્દ છે.{{સંદર્ભ}}
લીટી ૨૭:
 
== ફિલ્મોમાં ==
ગુજરાતી ફિલ્મ [[કેવી રીતે જઈશ? (ચલચિત્ર‌‌)|કેવી રીતે જઈશ]] પટેલ જ્ઞાતિની અમેરિકા વસવાની ઘેલછાનું કટાક્ષમય વર્ણન કરે છે.<ref>[httphttps://www.imdb.com/title/tt2365873/plotsummary ''Kevi Rite Jaish'' (2012)]. IMDb</ref>
 
==આ પણ જુઓ==
* [[સરદાર વલ્લભભાઈ પટેલ]]
* [[પાટીદાર અનામત આંદોલન]]
 
== ગ્રંથસૂચિ ==
==બાહ્ય કડીઓ==
* {{citation |title=Narrowing the Gender Gap |first=Geeta |last=Somjee |publisher=Springer |year=1989 |isbn=978-1-34919-644-9 |page=46 |url=https://books.google.com/books?id=RWGxCwAAQBAJ&pg=PA46}}
* [http://bhojaldham.org/gujrati/index.html પટેલ સમાજના સંત ભોજલરામ બાપા વિશે] {{Webarchive|url=https://web.archive.org/web/20111202005757/http://bhojaldham.org/gujrati/index.html |date=2011-12-02 }}
 
==સંદર્ભ==
"https://gu.wikipedia.org/wiki/પટેલ" થી મેળવેલ