વણઝર (તા. ભિલોડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ. અર્થહીન માહિતી અને ઇન્સ્ટાગ્રામની કડી હટાવી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
= '''વણઝર''' =
{{Infobox Indian jurisdiction
| type = ગામ
Line ૫ ⟶ ૪:
| state_name = ગુજરાત
| district = અરવલ્લી
| taluk_names = [[ભિલોડા = તાલુકો|ભિલોડા]]
| latd = 23.769116
| longd = 73.2441
| area_total =
| altitude =
| population_total =1897
| population_as_of =
| population_density =
Line ૧૮ ⟶ ૧૭:
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]],<br> [[દિવેલી]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''વણઝર (તા. ભિલોડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી જિલ્લા]]માં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક [[ભિલોડા તાલુકો|ભિલોડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. વણઝર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
વણઝર [[ભિલોડા]]થી આશરે ૧૫ કિલોમીટરના અંતરે અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલું છે.
'''વણઝર (તા. ભિલોડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી જિલ્લા]]માં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક [[ભિલોડા તાલુકો| ભિલોડા તાલુકા]]માં આવેલું એક ગામ છે. વણઝાર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.વણઝર ઇતિહાસ ભિલોડા તાલુકા થી આશરે 15 કિલોમીટર દુર આવેલ અરવલ્લી ની ગિરિમાળાઓ માં વસેલું રમણીય ગામ છે,ગામ ની ચારે કોર ડુંગરો આવેલા છે અને વચ્ચે ગામ, વણઝર ગામ માં પહેલા ના સમયમાં વણઝારા ની વધુ વસ્તી હતી જેના પુરાવા વણઝારા સમુદાયે બનાવેલી વાવો છે, વણઝર માં કુલ સાત વાવ આવેલી છે,પણ સમય ની થપાટ સાથે બધી જ વાવો જીર્ણ થઈ ગઈ છે, વણઝરમાં વણઝારા ની વસ્તી વધુ હોવાથી ગામ નું નામ વણઝર પડ્યું એમ મનાય છે, હાલ ના સમયમાં ગામ માં કોઈ પણ વણઝારાનું મકાન નથી,પહેલા ના સમયમાં વણઝરમાં સોની, નાગર બ્રાહ્મણ, અને જાડેજા વસવાટ કરતા હતા,સમય વિતતો ગયો એમ વસ્તી વધતી ગઈ, ધીરે ધીરે ગામ માં પટેલ,ઠાકોર, વણકર,પરમાર લોકો વસવા લાગ્યા અને સોની તથા નાગર બ્રાહ્મણ ની વસ્તી ઘટી ને શેષ રહી તે પણ બીજે વસી ગઈ અને હાલ ના સમય માં સોની અને નાગર બ્રાહ્મણ ની વસ્તી નથી પરતું , સોનીઓના દ્વારા વસાવેલ આંબડિયા ગામ ના અવશેષો હયાત છે ,અને તેમના દ્વારા બનાવેલ હનુમાનજી ના મંદિર ની મૂર્તિ મળી આવતા હાલ ના સમયમાં એ જગ્યા પર નાનકડું મંદિર બનાવવામાં આવ્યું છે. નાગર બ્રાહ્મણ ની કુળદેવી શ્રી દેજરોટ માતાજી નું પણ મંદિર ડુંગર પર આવેલું છે જે નાગર બ્રાહ્મણ ની વસ્તી ગામ માં હોવાનો પુરાવો રજૂ કરે છે.
 
ગામ ના મંદિરો
 
ગામ ના પાદરે આવેલું ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ નું મંદિર. ગામ ના ઓટલે આવેલ શ્રી ભૈરવ દાદા નું મંદિર. શ્રી મુધનેશ્વર મહાદેવ મંદિર. શ્રી આંબડીયા હનુમાનજી નું મંદિર. ડુંગર પર આવેલું શ્રી વેરાઈ (વિસત),ખેરાઇ (મહાકાળી) માતાજી નું મંદિર. શ્રી દેજરોત માતાજી નું મંદિર. શ્રી બ્રહ્માણી માતાજી નું મંદિર.
 
<nowiki>https://www.instagram.com/maru_mojilu_vanzar/</nowiki> {{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ભિલોડા તાલુકો]]