વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧,૨૯૦:
:ભાઈશ્રી/બહેનશ્રી, ખોટી રીતે મને બ્લોક કરવામાં આવ્યો છે મારો પ્રયત્ન ફક્ત વિકિપીડિયામાં શામિલ કચરા ને સાફ કરવાનો હતો. અને ફક્ત તેમાં કચરો સાફ કરવા વિનંતી કરી છે અને વિકિપીડિયામાં સાફ સૂથરું કરવા મારૂ યોગદાન આપવા માગું છુ મહેરબાની કરીને મને unblock કરો. જો આવી ભગફોડવા જેવી કોઈ પણ પ્રવૃતિ હોય તેનો હું સખત વિરોધી છુ પણ જે જ્ઞાન સત્ય હોવું જોઈએ તે જ શામિલ થવું જોઈએ નહિ તો આવું જ વિકિપીડિયા રાખવા માગતા હોય જેમાં અસત્ય નું ભંડોળ ભેગું કરીને રાખવું હોય તો મને બ્લોક જ રાખો તેમાં તમારા જેવા લોકો માટે ફાયદાકારક છે બાકી તો હું સત્ય જ્ઞાન સાથે વિકિપીડિયા ને આગળ વધારીને પોતાનું યોગદાન આપવા માગું છે. અને ખાતરી આપું છુ કે ભવિષ્યમાં કોઈ ભાંગફોડ જેવી પ્રવૃતિ નહિ થાય પણ લેખમાં કઈ બદલાવ કરવા પહેલા ચર્ચામાં ભાગ લઇશ અને તેવી માહિતી દૂર કરવા વિનંતી કરીશ, આભાર એક સામાન્ય વિકી સંપાદન. [[સભ્ય:Dilipdutt2050|Dilipdutt2050]] ([[સભ્યની ચર્ચા:Dilipdutt2050|ચર્ચા]]) ૧૧:૪૦, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
:[[:User:Dsvyas|ધવલ]] વ્યક્તિ દ્રારા મને બ્લોક કરવામાં આવેલ છે. જેવી રીતે બ્લોક કરવા તુરંત વિકિપીડિયા ની બ્લોક કરવાની સત્તા હાથમાં લીધી છે તેવી જ રીતે unblock તુરંત કરો કેમકે આ વ્યક્તિએ મને કોઈ ચેતાવણી નહોતી આપી જે તે બ્લોક કરવામાં કારણો બતાવે છે. આ વ્યક્તિએ વિકિપીડિયાની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને મારો કીમતી સમય બરબાદ કર્યો છે ચર્ચા કરવામાં.... અને ....મને યોગ્ય ન્યાય આપો અને આ વ્યક્તિ પર યોગ્ય પગલાં લેવા વિનંતી જે પૂર્વ ચેતાવણી વગર કોઈ વિકી સંપાદન ને બ્લોક કરે છે. અને જે નિષ્પક ચર્ચા કરવી હોય તો હું તૈયાર છુ. આભાર, એક સામાન્ય વિકી સંપાદન [[સભ્ય:Dilipdutt2050|Dilipdutt2050]] ([[સભ્યની ચર્ચા:Dilipdutt2050|ચર્ચા]]) ૧૨:૧૦, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
::તમે વિકિ નિતિને અનુસરવાને બદલે મનફાવે એવા ફેરફારો કરીને અન્ય સભ્યોને ત્રાસ થાય એવું વર્તન કરતા હતા એ કારણ તમને બ્લોક કરવા માટે પુરતું છે. તમને જે રીતે જણાવવામાં આવ્યુ છે એ રીતે કરશો સહુ માટે સારુ રહેશે. વિકિમાં સંપાદકો આવકાર્ય છે અને કાયમ સ્વાગત છે. પણ અન્ય સભ્યોના ભોગે જરા પણ નહી.--[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૩૦, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
 
===કચરા જેવા લેખોની યાદી===
# [[કચરા જેવો લેખ ૧]]