વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧,૨૯૨:
::તમે વિકિ નિતિને અનુસરવાને બદલે મનફાવે એવા ફેરફારો કરીને અન્ય સભ્યોને ત્રાસ થાય એવું વર્તન કરતા હતા એ કારણ તમને બ્લોક કરવા માટે પુરતું છે. તમને જે રીતે જણાવવામાં આવ્યુ છે એ રીતે કરશો સહુ માટે સારુ રહેશે. વિકિમાં સંપાદકો આવકાર્ય છે અને કાયમ સ્વાગત છે. પણ અન્ય સભ્યોના ભોગે જરા પણ નહી.--[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૩૦, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
:[[:User:Dsvyas|ધવલ]] ભાઈ આપણે તો એટલું તો જ્ઞાન ધરાવીએ છીએ કે બીજા આઇપી થી ખાતું બનાવીને ફરી અહિયાં આવું કે અઠવાડીયા પછી ફરી સક્રિય થવું પણ અહિયાં હું સાચો છું અને મારી સાથે તદ્દન અન્યાય થયો છે. મારી પાસે થોડો પણ સમય નથી ભાઈ તકલીફ સમજો મારી પાસે સંદર્ભ વાળી માહિતી અને કેટલાક સુધારા માટે માહિતી છે અને વિકિપીડિયા માં યોગદાન આપી સાચું જ્ઞાન વિકિપીડિયામાં સચવાય બસ તેવો ઉદ્દેશ્ય છે બાકી તો આના કોઈ પૈસા કે award નથી મળવાનો. આભાર, સામાન્ય વિકી સંપાદન [[સભ્ય:Dilipdutt2050|Dilipdutt2050]] ([[સભ્યની ચર્ચા:Dilipdutt2050|ચર્ચા]]) ૧૨:૩૫, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
::બીજું ખાતું બનાવીને ભાંગફોડ કરવાનો તો પ્રયત્ન પણ ન કરતા! તમારા લીધે અન્ય સભ્યોને પણ તેનાથી તકલીફ થઇ શકે છે! થોડું શાંતિથી વિચારો અને પછી આગળ કંઇ પગલું લેજો. -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૨:૪૨, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
===કચરા જેવા લેખોની યાદી===
# [[કચરા જેવો લેખ ૧]]