વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧,૨૯૩:
:[[:User:Dsvyas|ધવલ]] ભાઈ આપણે તો એટલું તો જ્ઞાન ધરાવીએ છીએ કે બીજા આઇપી થી ખાતું બનાવીને ફરી અહિયાં આવું કે અઠવાડીયા પછી ફરી સક્રિય થવું પણ અહિયાં હું સાચો છું અને મારી સાથે તદ્દન અન્યાય થયો છે. મારી પાસે થોડો પણ સમય નથી ભાઈ તકલીફ સમજો મારી પાસે સંદર્ભ વાળી માહિતી અને કેટલાક સુધારા માટે માહિતી છે અને વિકિપીડિયા માં યોગદાન આપી સાચું જ્ઞાન વિકિપીડિયામાં સચવાય બસ તેવો ઉદ્દેશ્ય છે બાકી તો આના કોઈ પૈસા કે award નથી મળવાનો. આભાર, સામાન્ય વિકી સંપાદન [[સભ્ય:Dilipdutt2050|Dilipdutt2050]] ([[સભ્યની ચર્ચા:Dilipdutt2050|ચર્ચા]]) ૧૨:૩૫, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
::બીજું ખાતું બનાવીને ભાંગફોડ કરવાનો તો પ્રયત્ન પણ ન કરતા! તમારા લીધે અન્ય સભ્યોને પણ તેનાથી તકલીફ થઇ શકે છે! થોડું શાંતિથી વિચારો અને પછી આગળ કંઇ પગલું લેજો. -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૨:૪૨, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
::ભાઈ, તમે ચોક્કસપણે, અને અઢળક માત્રામાં તકનીકી જ્ઞાન ધરાવતા હશો એની જરા પણ ના નથી. પણ આ વિકી તમારા જ્ઞાનપ્રદર્શનનો અખાડો નથી એ પણ તમારા જ્ઞાન ને લીધે તમને ખબર જ હશે. અને વળી તમારા જ્ઞાનને લીધે કદાચ તમને એ પણ ખબર જ હશે કે તમે તો આજકાલના આવ્યા .. વિકિ પરતો એક એક થી ચડીયાતા જ્ઞાની વરસોથી આવતા જ હોય છે એટલે એમની માટેની સ્વાગાત પ્રક્રીયા પણ વિકિ પર તમે જોડાયા એ પહેલેથી જ ઉપલબ્ધ છે એટલે એ દીશામાં ન જઈએ એ જ સારુ છે. તમે હજુ પણ અને જરા પણ બદલાયા નથી એની નોંધ લીધી છે. આભાર. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૪૪, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
===કચરા જેવા લેખોની યાદી===
# [[કચરા જેવો લેખ ૧]]