ચર્ચા:જુનેદ પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
 
લીટી ૬:
:અહીં ગેરરીતિનો કોઇ પ્રશ્ન છે જ નહી! વિકિપીડિયામાં કોઇ પણ જીવિત વ્યક્તિનો લેખ ઉમેરવા માટે કેટલાક ચોક્કસ નિયમો છે. દા.ત. રાજકારણી હોય તો ચૂંટાયેલા હોવા જરુરી છે અથવા કોઇ મોટા રાષ્ટ્રીય રાજકીય પક્ષના હોદ્દા પર હોય (અને નોંધપાત્ર હોય) અને તેમના વિશે પૂરતા સંદર્ભો (સોશિયલ મીડિયામાં નહીં, પણ સમાચારપત્રો, મેગેઝિન કે અન્યત્ર) મળી રહે તો તેવા રાજકારણીઓના લેખ અહીં બનાવી શકાય છે. તમારા કિસ્સામાં સૌપ્રથમ તો લેખ જુનેદભાઇએ જ બનાવેલો. વ્યક્તિ પોતે પોતાનો લેખ બનાવે તે અહીં જરાય માન્ય નથી. વિકિપીડિયાને પોતાના નિયમો છે અને આ નિયમો અનુસાર જ અહીં લેખ બને છે તે ધ્યાનમાં રાખવું. માત્ર નિમણૂક થવાથી વ્યક્તિ વિકિપીડિયા માટે નોંધપાત્ર થઇ જતી નથી. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૯:૫૩, ૧૯ માર્ચ ૨૦૨૧ (IST)
::ફરી એક વખત પાનું દૂર કર્યું અને સુરક્ષાસ્તર પણ બદલ્યું છે. [[User:KartikMistry|કાર્તિકભાઈ]], તમે જરા પ્રયત્ન કરી જોશો કે તમે આ પાનું ફરી બનાવી શકો છો કે નહિ?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૪૪, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
:::હવે તે સંપૂર્ણ સુરક્ષિત છે! આભાર, ધવલભાઈ! -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૯:૧૨, ૩ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
Return to "જુનેદ પટેલ" page.