ભારતીય બંધારણ સભા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{કામ ચાલુ}}
પ્રસ્તાવના
લીટી ૧:
{{કામ ચાલુ}}
==બંધારણ સભા==
{{Infobox legislature
| name = ભારતીય સંવિધાનસભા
| native_name =
| native_name_lang =
| transcription_name =
| legislature =
| coa_pic = Seal of the Constituent Assembly of India.svg
| coa_caption = બંધારણ સભાની મહોર.
| coa_res =
| coa_alt =
| logo_pic =
| logo_caption =
| logo_res =
| logo_alt =
| house_type = દ્વિસદન પદ્ધતિ
| body =
| term_limits =
| foundation = {{Start date|df=yes|1946|12|09}}
| disbanded = {{End date|df=yes|1950|01|24}}
| preceded_by = [[રાજાશાહી વિધાન પરિષદ]]
| succeeded_by = [[ભારતીય સંસદ]]
| new_session =
| leader1_type = અસ્થાયી અધ્યક્ષ
| leader1 = [[સચ્ચિદાનંદ સિંહા]]
| party1 = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]
| election1 =
| leader2_type = [[ભારતના રાષ્ટ્રપતિ|રાષ્ટ્રપતિ]]
| leader2 = [[રાજેન્દ્ર પ્રસાદ|ડૉ. રાજેન્દ્રપ્રસાદ]]
| party2 = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]
| election2 =
| leader3_type = પ્રારૂપ સમિતિના અધ્યક્ષ
| leader3 = [[બાબાસાહેબ આંબેડકર|ડૉ.બી.આર.આંબેડકર]]
| party3 = [[રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા|અનુસૂચિત જાતિ મહાસંઘ]]
| election3 =
| leader4_type =
| leader4 =
| party4 =
| election4 =
| leader5_type = [[ભારતના ઉપરાષ્ટ્રપતિ|ઉપરાષ્ટ્રપતિ]]
| leader5 = [[હરેન્દ્ર કુમાર મુખર્જી]]<br />[[વી.ટી.કૃષ્ણામાચારી]]
| party5 =
| election5 =
| leader6_type =
|
| leader6 =
|
| party6 =
| election6 =
| leader7_type =
| leader7 =
| party7 =
| election7 =
| seats = ૩૮૯ <small>(ડિસે. ૧૯૪૬- જૂન ૧૯૪૭)</small><br/>૨૯૬ <small>(જૂન ૧૯૪૭-જાન્યુ. ૧૯૫૦)</small>
| house1 =
| structure1 = Constituent Assembly of India 1946.svg
| structure1_res =
| structure1_alt =
| political_groups1 = {{legend|#0066CC|[[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]]: ૨૦૮ સીટ}} {{legend|#209700|[[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|મુસ્લિમ લીગ]]: ૭૩ સીટ}} {{legend|#CCCCCC|અન્ય: ૧૫ સીટ}} {{legend|#FFCC66|[[દેશી રજવાડાં]]: ૯૩ સીટ}}
| committees1 =
| joint_committees =
| voting_system1 = એકલ હસ્તાંતરણીય મત
| last_election1 =
| next_election1 =
| session_room = Indian Constituent Assembly.JPG
| session_res =
| session_alt = બંધારણસભાનો પ્રથમ દિવસ (૯ ડિસેમ્બર, ૧૯૪૬) . જમણેથી: [[બી. જી. ખેર]] અને [[સરદાર વલ્લભભાઈ પટેલ]]; [કે.એમ મુનશી] પટેલની પાછળ બેઠા છે.
| meeting_place = [[સંસદ ભવન]], [[દિલ્હી|નવી દિલ્હી]]
| footnotes =
| motto =
| motto =
}}
ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ભારતીય ‘બંધારણા સભા’ તરીકે ઓળખવામાં આવે છે. આ બંધારણ સભા ‘પ્રાંતીય સભા’ દ્વારા ચૂંટવામાં આવી હતી. ૧૯૪૭માં બ્રિટિશ સરકારથી ભારતની સ્વતંત્રતા બાદ તેના સભ્યોએ દેશની પ્રથમ સંસદ તરીકે સેવા આપી હતી.
 
ભારતમાં સામ્યવાદી ચળવળના પ્રણેતા અને કટ્ટરલોકશાહીના હિમાયતી એમ.એન.રોય દ્વારા ૧૯૩૪માં બંધારણ સભા માટેનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. ૧૯૩૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણ સભાના ગઠન માટે સત્તાવાર માંગ કરી હતી. આ સાથે જ ભારતીયોની ઈચ્છા વિરુદ્ધ લાદવામાં આવેલા ભારત સરકાર અધિનિયમ, ૧૯૩૫ને નકારી કાઢવામાં આવ્યો હતો. [[સી. રાજગોપાલાચારી]]એ પુખ્ત વયના મતાધિકારના આધારે ૧૫ નવેમ્બર, ૧૯૩૯ના રોજ બંધારણ સભાની માંગ વ્યક્ત કરી હતી, અને ઓગસ્ટ ૧૯૪૦માં બ્રિટિશરોએ તેનો સ્વીકાર કર્યો હતો.
 
==બંધારણ સભા==
બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં સંવિધાન સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી.<ref name="દિનેશ શુક્લ">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=બંધારણ સભા|last=શુક્લ|first=દિનેશ|volume=ખંડ ૧૩ |year=2000|edition=પ્રથમ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૩૦૭–૩૦૮|oclc=248968520}}</ref>સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ [[રાજેન્દ્ર પ્રસાદ|ડૉ. રાજેન્દ્રપ્રસાદ]] હતા પરંતુ સંવિધાનનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ [[[[બાબાસાહેબ આંબેડકર|ડૉ. બી.આર.આંબેડકર]] પર હતી. <ref name="કશ્યપ2003">{{cite book |last=કશ્યપ |first=સુભાષ |title=આપણું બંધારણ |Translation= શુક્લ બિપીનચંદ્ર એમ |page=૩ |edition=પ્રથમ |year=૨૦૦૩ |publisher=નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા |location=નવી દિલ્હી| ISBN=81-237-3941-9}}</ref>
===કાયદા સંબંધિત સમિતિઓ===