સમાનાર્થી શબ્દો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:3A80:1C25:931F:20A:FF:FE2B:35C3 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
કૃષ્ણ
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''સમાનાર્થી''' [[શબ્દકોશ|શબ્દો]] એક એવા શબ્દસમૂહ છે જે બે કે વધુ શબ્દો નો અર્થ સમાન જેવો થાય છે. સમાનાર્થી શબ્દો નો અર્થ ભલે એક જેવો થતો હોય પણ તેનો ઉપિયોગ વાક્ય માં અલગ સ્થાને થાય છે. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] [[ભાષા]] વ્યાકરણ ના મહત્વના અંગ છે. તમે ગુજરાતી વાક્યમાં સમાન અર્થ વાળા શબ્દો ને એક બીજાની જગ્યા એ અદ્દલ બદલી કરી શકો છો. તે વાક્ય માં શબ્દો બદલાયા હોવા છતાં અર્થ માં બદલાવ થતો નથી, આવા શબ્દો ને આપણે સમાનાર્થી  શબ્દો તરીકે ઓળખીયે છીએ.
 
સામાન્ય રીતે સમાનાર્થી શબ્દો વાક્ય માં એકબીજા ની જગ્યાએ વપરાતા હોય છે અને અર્થ માં કોઈ ફેરફાર થતો નથી. સમાનર્થી શબ્દો ના ઉપીયોગ થી તમે કોઈ પણ લખાણ ને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવી શકો છો. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ વાક્ય માં "આકાશ" શબ્દ વપરાયેલો છે, હવે વાક્ય માં તે શબ્દ ની જગ્યા સમાનાર્થી શબ્દ નો ઉપીયોગ કરવા માં આવે તો ત્યાં તમે "ગગન" કે "આભ" જેવા શબ્દો નો ઉપીયોગ કરી શકો છો. આ વાક્ય ના શબ્દો માં બદલાવ જરૂર થયો છે, પણ વાક્ય ના અર્થ માં કોઈ બદલાવ થયો નથી.     
 
== ઉપયોગ ==