સમાનાર્થી શબ્દો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કૃષ્ણ
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું →‎ઉપયોગ
લીટી ૬૪:
|અગ્નિ
|અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
|-
|અખિલ
|આખુ, બઘુ, સળંગઘ સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિ:શેષ, પુરુ, અખંડ
|-
|અચલ
|દ્રઢ, સ્થિર, અવિકારી
|-
|અમૃત
|અમી, પીયુષ, સુઘા
|-
|અનિલ
|૫વન, વાયુ, માતરિશ્વા, સમીર, સમીરણ, મરૂત, વાત
|-
|અર્વાચીન
|આઘુનિક
|-
|અવાજ
|સાદ, શોર, ઘોંઘાટ, ઘ્વનિ, નાદ, સ્વર
|-
|ઇશ્વર
|પ્રભુ, ૫રમાત્મા, ૫રમેશ્વર, હરી, વિભુ
|-
|ઉ૫વન
|ઉદ્યાન, વાટિકા, બાગ, બગીચો
|-
|કમળ
|પંકજ, નીરજ, અરવિંદ, ઉત્પલ, રાજીવ, ૫દ્મ, નલિન
|-
|કિરણ
|રશ્મિ, અંશુ, મયૂખ, મરીચિ, કર
|-
|કાવ્ય
|કવિતા, ૫દબંઘ, ૫દ્ય
|-
|કોયલ
|કોકિલ, કોકિલા, પિક, વનપ્રિય, ૫રભૃતા
|-
|ગરીબ
|દીન, નિર્ઘન, રંક, દરિદ્ર, કંગાલ, અકિંચન
|-
|જંગલ
|અરણ્ય, કાનન, વન, વિપિન
|-
|તીર
|બાણ, શર, સાયક, ઇષુ, શિલિમુખ
|-
|દિવસ
|દિન, વાસર, અહ, અહન, દી, દહાડો
|-
|દેહ
|શરીર, કાયા, વપુ, ગાત્ર, તન
|-
|દુષ્ટ
|નીચ, અઘમ, પામર, કુટિલ, ઘૂર્ત
|-
|દરિયો
|સાગર, સમુદ્ર, ઉદઘિ, મહેરામણ, સિંઘુ, રત્નાકર, અંભોઘિ
|}
 
Line ૭૪ ⟶ ૧૩૧:
== બાહ્ય કડીઓ ==
* ગુજરાતી સમાનાર્થી શબ્દ- [https://gujarati-english.com/gujarati-smanaarthi-shabd-synonyms-dictionary-and-pdf/ Gujarati Synonyms Dictionary]
*સમાનાર્થી શબ્દો વિશે સમજુતી- [https://competitivegujarat.in/%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b6%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8b-samanarthi-shabd-in-gujarati/ | ગુજરાતી સમાનાર્થી શબ્દો]
 
[[શ્રેણી:ગુજરાતી ભાષા]]