ભારતીય સંસદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભારત સરકાર દ્વારા જાહેર.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૮૭:
[[રાજ્ય સભા]], "કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ" અથવા ઉપલા ગૃહ તરીકે પણ જાણીતી છે. તેના સભ્યો [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્યો]]ની વિધાનસભાના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.
 
રાજ્યસભામાં કુલ મળીને ૨૫૦૨૫૨ સભ્યો હોય છે. તેની ચૂંટણી માટે નિર્ધારિત સમય હોય છે અને રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થઈ શકતું નથી. દરેક સભ્યની અવધિ ૬ વર્ષની હોય છે અને દર બે વર્ષે એક તૃત્યાંશ બેઠકો માટે મતદાન યોજાય છે.
* રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યોના પ્રતિનિધિઓની ચૂંટણી એકલ સંક્રમણીય મત દ્વારા અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર થાય છે.
* કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓને પરોક્ષ રીતે અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર તે ક્ષેત્ર માટેના એક મતદાર મંડળના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.