નાયબ વડાપ્રધાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અથવા ઉપપ્રધાનમંત્રી [[વલ્લભ ભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલ]] હતા. આ પદ પર અત્યાર સુધીના છેલ્લા વ્યક્તિ શ્રી [[લાલકૃષ્ણ આડવાણી]] હતા. વર્તમાન સરકારમાં કોઈ નાયબ વડાપ્રધાન અથવા ઉપપ્રધાનમંત્રી નથી. વસ્તુતઃ નાયબ વડાપ્રધાનની પાસે કેવળ એટલી શક્તિ છે કે નાયબ વડાપ્રધાન વડાપ્રધાનની અનુપસ્થિતિમાં કૈબિનેટની બૈઠકોની અધ્યક્ષતા કરે છે. કેવળ ત્યારે જ નાયબ વડાપ્રધાન [[વડાપ્રધાન]]નો કાર્યભાર ગ્રહણ કરતા હોય છે, જ્યારે કે વડાપ્રધાનમંત્રી ગંભીર રૂપથી બીમાર હોય, અક્ષમ હોય અથવા એમનું મૃત્યુ થયું હોય.
 
[[શ્રેણી:રાજનિતી]]
 
[[શ્રેણી:ભારતીય રાજકારણ]]
[[શ્રેણી:રાજકારણ]]