વાંસદા રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૨૭:
|footnotes = {{EB1911}}
}}
[[ચિત્ર:Jawhar-Dharampur_map.jpg|thumb|ઇમ્પિરિઅલ  ગેઝેટર  ઓફ  ઇન્ડિયામાં  વાંસદા  રજવાડું]]
'''વાંસદા રજવાડું''' એ બ્રિટિશ રાજ સમયનું [[ભારત]]નું એક રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સીની સુરત એજન્સી હેઠળ હતું.
 
== ઇતિહાસ ==
વાંસદા રજવાડાની સ્થાપના ૧૭૮૧માં વીરસિંહજીએ કરી હતી અને તેનું પાટનગર [[વાંસદા]] હતું. તેના શાસકો સોલંકી વંશના [[રાજપૂત]] હતા.  વાંસદાના  છેલ્લા  શાસકે  ભારતીય  સંઘમાં  ભળી  જવા  માટે  ૧૦  જૂન  ૧૯૪૮ના  રોજ  સંમતિ  દર્શાવી  હતી.<ref>[http://www.worldstatesmen.org/India_princes_A-J.html Princely States of India A-J]</ref>
 
=== શાસકો ===
૧૮૨૯ પછી વાંસદાના શાસકોને "મહારાજા સાહેબ"નું બિરુદ મળ્યું હતું.<ref>[http://rulers.org/indstat1.html Rulers]</ref>
* .... - ૧૭૦૧ ઉદયસિંહજી દ્વિતિય
* ૧૭૦૧ - ૧૭૧૬ વીરસિંહજી પ્રથમ  (મૃ. ૧૭૧૬)
* ૧૭૧૬ - ૧૭૩૯ રાલભામજી (મૃ. ૧૭૩૯)
* ૧૭૩૯ - ૧૭૫૩ ગુલાબસિંહજી પ્રથમ (મૃ. ૧૭૫૩)
લીટી ૪૫:
* ૧૭૯૩ - ૧૮૧૫ રાયસિંહજી (મૃ. ૧૮૧૫)
* ૧૮૧૫ - ૨૭ ઓક્ટોબર ૧૮૨૮ ઉદયસિંહજી ચતુર્થ (મૃ. ૧૮૨૮)
* ૧૮૨૮ - ૧૬ જૂન ૧૮૬૧ હમીરસિંહજી (જ. ૧૮૨૬? - મૃ. ૧૮૬૧)<br>
* ૧૮૬૧ - ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૬ ગુલાબસિંહજી દ્વિતિય (જ. ૧૮૩૮ - મૃ. ૧૮૭૬)
* ૬ માર્ચ ૧૮૭૬ - ૨૧ સપ્ટેમ્બર ૧૯૧૧ પ્રતાપસિંહજી ગુલાબસિંહજી (જ. ૧૮૬૩ - મૃ. ૧૯૧૧)
લીટી ૫૩:
{{Reflist}}
 
== બાહ્ય  કડીઓ ==
{{commons|Category:Bansda State|વાંસદા રજવાડું}}
* [http://www.hubert-herald.nl/BhaGujarat2.htm Heraldry of the princely states of Gujarat]