વાંસદા રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું સ્પેસિંગ.
લીટી ૩૧:
 
== ઇતિહાસ ==
વાંસદા રજવાડાની સ્થાપના ૧૭૮૧માં વીરસિંહજીએ કરી હતી અને તેનું પાટનગર [[વાંસદા]] હતું.  તેના  શાસકો  સોલંકી  વંશના [[રાજપૂત]] હતા. વાંસદાના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સંમતિ દર્શાવી હતી.<ref>[http://www.worldstatesmen.org/India_princes_A-J.html Princely States of India A-J]</ref>
 
=== શાસકો ===