બ્રહ્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:3A80:16FC:8ACD:E95D:9F7A:3327:9634 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું →‎પૂજન: ==બાહ્ય કડીઓ== * {{ગુજરાતી વિશ્વકોશ}}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૫:
== પૂજન ==
ભારતમાં બ્રહ્માની પૂજા મહદ્ અંશે થતી નથી, બહુજ અલ્પ સંખ્યક સમાજ બ્રહ્માનું પૂજન કરે છે, અને આ કારણે જ ભારતમાં બ્રહ્માનાં મંદિરો આંગળીને વેઢે ગણી શકાય તેટલા છે, જે પૈકિનું એક [[ગુજરાત]]માં [[ખેડબ્રહ્મા]]માં અને બીજું [[રાજસ્થાન]]નાં [[પુષ્કર]]માં છે. આ ઉપરાંત [[ગોવા]]માં અને [[હિમાચલ પ્રદેશ]]માં આવેલા અન્ય બે મંદિરો સિવાય બીજા કોઇ મંદિરો જાણીતા નથી જ્યાં ફક્ત બ્રહ્માની પૂજા થતી હોય.
 
==બાહ્ય કડીઓ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
 
{{હિંદુ ધર્મ}}