હનવંતપાડા (ચિંચલી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Use Gujarat village stub template.
No edit summary
લીટી ૨૬:
}}
 
'''હનવંતપાડા(ચિંચલી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]ના [[આહવા તાલુકો|આહવા તાલુકા]]માં આવેલું ગામ છે. આ ગામની આસપાસ [[ચિંચલી]], [[નીમપાડા]], [[કરડીઆંબા]], [[ગડવિહીર|ગડવિહિર]] અને [[વાઇદુન]] ગામ આવેલા છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]]ની સગવડ પ્રાપ્ય છે. હનવંતપાડા ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે [[કુકણા બોલી]]નો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.<br>
 
આ ગામ ખાતે [[નાગલી]], [[અડદ]], [[વરાઇ]] જેવા ધાન્યોના પાક લેવામાં આવે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી [[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, [[ખાખરો| ખાખરા]]નાં પાન, [[ટીમરુ]]નાં પાન, [[સાગ]]નાં બી, [[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.