ઉદયપુર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8.5
લીટી ૫૨:
{{bar percent|[[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ]]|pink|0.01}}
}}
ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉદયપુર જિલ્લાની વસ્તી ૩૦,૬૮,૪૨૦ હતી,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | access-date = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> જે ઓમાન દેશની વસ્તી<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | access-date = ૧ ઓક્ટોબર ૨૦૧૧ | quote = Oman 3,027,959 | archive-date = 2011-09-27 | archive-url = https://web.archive.org/web/20110927165947/https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | url-status = dead }}</ref> અથવા યુ.એસ.એ.ના આયોવા રાજ્ય જેટલી છે.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|access-date=૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧| quote = Iowa 3,046,355}}</ref> વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૧૧૮મો ક્રમ છે.<ref name=districtcensus/> જિલ્લામાં વસ્તી ગીચતા ૨૪૨ વ્યક્તિ પ્રતિ ચો.કિમી છે.<ref name=districtcensus/> ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન તેનો વસ્તી વધારાનો દર ૨૩.૬૬% રહ્યો હતો.<ref name=districtcensus/> ઉદયપુર જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૫૮ અને સાક્ષરતા ૬૨.૫૪% છે.<ref name=districtcensus/>
 
== સંદર્ભ ==