સમાનાર્થી શબ્દો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું PatelSubham (talk) દ્વારા કરેલ ફેરફારોને Div Chavda દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું થોડાક નવા સમાનાર્થી શબ્દો ઉમેર્યા છે. તથા અમુક જગ્યાએ રહેલી જોડણીની ભુલો સુઘારી છે.
લીટી ૪:
 
== ઉપયોગ ==
વિવિધ શબ્દો જે અર્થમાં સમાન હોય છે તે સામાન્ય રીતે એક કારણ માટે જરૂર અલગ પડે છે, જેમકે લાંબી અને વિસ્તૃત એ સમાન અર્થ ધરાવતા ગુજરાતી સમાનાર્થી શબ્દો છે. ઉદાહરણ માટે એક વાક્ય બનાવીએ "આપણા હાથ લાંબા હોય છે" હવે આ જગ્યા એ તમે વાક્ય માં "લાંબા" ના સ્થાને તેનો સમાનઅર્થીસમાનાર્થી શબ્દ "વિસ્તૃત" મૂકી શકતા નથી. જયારે પેહલા ઉદાહરણ માં તમે "આકાશ" ના સ્થાને "આભ" નો ઉપીયોગ કરી શકતા હતા. નીચે તમને થોડા સમાનાર્થી શબ્દો ની એક સૂચિ આપવામાં આવેલ છે, તે ઉદાહરણ શબ્દો દ્વારા તમે આ વિષય વધુ સમજી શકશો.    
 
{| class="wikitable"
લીટી ૬૪:
|અગ્નિ
|અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
|-
|અખિલ
|આખુ, બઘુ, સળંગઘ સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિ:શેષ, પુરુ, અખંડ
|-
|અચલ
|દ્રઢ, સ્થિર, અવિકારી
|-
|અમૃત
|અમી, પીયુષ, સુઘા
|-
|અનિલ
|૫વન, વાયુ, માતરિશ્વા, સમીર, સમીરણ, મરૂત, વાત
|-
|અર્વાચીન
|આઘુનિક
|-
|અવાજ
|સાદ, શોર, ઘોંઘાટ, ઘ્વનિ, નાદ, સ્વર
|-
|ઇશ્વર
|પ્રભુ, ૫રમાત્મા, ૫રમેશ્વર, હરી, વિભુ
|-
|ઉ૫વન
|ઉદ્યાન, વાટિકા, બાગ, બગીચો
|-
|કમળ
|પંકજ, નીરજ, અરવિંદ, ઉત્પલ, રાજીવ, ૫દ્મ, નલિન
|-
|કિરણ
|રશ્મિ, અંશુ, મયૂખ, મરીચિ, કર
|-
|કાવ્ય
|કવિતા, ૫દબંઘ, ૫દ્ય
|-
|કોયલ
|કોકિલ, કોકિલા, પિક, વનપ્રિય, ૫રભૃતા
|-
|ગરીબ
|દીન, નિર્ઘન, રંક, દરિદ્ર, કંગાલ, અકિંચન
|-
|જંગલ
|અરણ્ય, કાનન, વન, વિપિન
|-
|તીર
|બાણ, શર, સાયક, ઇષુ, શિલિમુખ
|-
|દિવસ
|દિન, વાસર, અહ, અહન, દી, દહાડો
|-
|દેહ
|શરીર, કાયા, વપુ, ગાત્ર, તન
|-
|દુષ્ટ
|નીચ, અઘમ, પામર, કુટિલ, ઘૂર્ત
|-
|દરિયો
|સાગર, સમુદ્ર, ઉદઘિ, મહેરામણ, સિંઘુ, રત્નાકર, અંભોઘિ
|}
 
ઉપર તમે થોડા સમાનાર્થી શબ્દો જોયા, હવે તમે જ્યારે આ શબ્દો દ્વારા વાક્ય બનાવવા નો પ્રયાસ કરશો તો ઘણા સમાનઅર્થીસમાનાર્થી શબ્દો થી વાક્ય બનશે અને ઘણા શબ્દો ની તમે વાક્ય બનાવશો જે બંધબેસતું નહિ લાગે.
 
== સંદર્ભો ==
Line ૭૩ ⟶ ૧૩૦:
 
== બાહ્ય કડીઓ ==
* ગુજરાતી સમાનાર્થી શબ્દ- [https://gujarati-english.com/gujarati-smanarthismanaarthi-shabd-synonyms-dictionary-and-pdf/ Gujarati Synonyms Dictionary]
*સમાનાર્થી શબ્દો વિશે સમજુતી- [https://competitivegujarat.in/%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b6%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8b-samanarthi-shabd-in-gujarati/ | ગુજરાતી સમાનાર્થી શબ્દો]
 
[[શ્રેણી:ગુજરાતી ભાષા]]