Content deleted Content added
નાનું ચેતવણી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
→‎ચેતવણી: નવો વિભાગ
લીટી ૫:
== ડિસેમ્બર ૨૦૨૧ ==
[[File:Information.svg|25px|alt=Information icon]] નમસ્તે, હું [[User:KartikMistry|KartikMistry]] છું. હું આપને જણાવવા માંગું છું કે આપના [[વિશેષ:પ્રદાન/જયેશકુમાર ચુડાસમા|એક કે તેના કરતાં વધુ યોગદાનો]] દૂર કરાયા છે, કારણ કે તે યોગ્ય ન હતા અને [[વિકિપીડિયા:નીતિ|વિકિપીડિયાની નીતિ]]થી વિરુદ્ધ છે. આપને કોઈ મદદ જોઈતી હોય તો [[વિકિપીડિયા:ચોતરો|ચોતરા]] પર પૂછી શકો છો. આભાર! -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૭:૦૦, ૧૧ ડિસેમ્બર ૨૦૨૧ (IST)
 
== ચેતવણી ==
 
સભ્ય શ્રી જયેશકુમાર ચુડાસમા, તમે વારંવાર એક જ પ્રકારના વિકિપીડીયા માટે અયોગ્ય પાનાઓ બનાવ્યા કરો છો. છેલ્લે તમારા એ બધા પાનાઓ દુર કર્યા પછી પણ તમે નવા બનાવ્યા હતા અને આજે એને પણ દુર કરાયા છે. આ કારણે તમને મારે નછુટકે ચેતવણી આપવી પડે છે કે જો આવું સતત ચાલું રહે છે તો તમારુ સભ્ય પદ બ્લોક થઈ જશે. વિકિપિડીયા પર સારા યોગદાનકર્તાઓ કાયમ આવકાર્ય છે અને તમે પણ એવા નિવડશો એવી આશા સાથે ... --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૩૦, ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ (IST)