સાલીમ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8.5
લીટી ૧૭:
|પુરસ્કારો = [[પદ્મભૂષણ]] ૧૯૫૮, [[પદ્મવિભૂષણ]] ૧૯૭૬
}}
'''સાલીમ અલી''' (૧૨ નવેમ્બર ૧૮૯૬ - ૨૦ જૂન ૧૯૮૭) <ref name="વ્યાસ2012">{{cite book |last=વ્યાસ |first=રજની |title=ગુજરાતની અસ્મિતા |page=૨૯૭ |edition=5th |year=૨૦૧૨ |publisher=અક્ષરા પ્રકાશન |location=અમદાવાદ}}</ref> એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. તેઓ ''બર્ડમેન ઓફ ઇન્ડિયા'' તરીકે જાણીતા છે. સમગ્ર ભારતના પક્ષીઓની મોજણી કરનારા સાલીમ અલી પહેલા ભારતીય હતા. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. ભરતપુર પક્ષી અભયારણ્ય એ સાલીમ અલીની દેન છે. હાલ સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાનનુ નિકંદન અટકાવવામાં સાલીમ અલીનો સિંહ ફાળો છે. સીડની ડીલ્લોન રીપ્લે ની સાથે મળીને તેમણે હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ના દસ દળદાર ભાગ તૈયાર કર્યા. જેની બીજી આવૃતિ તેમના મૃત્ય બાદ પ્રકાશિત કરવામાં આવી. ૧૯૫૮ માં [[પદ્મભૂષણ]] અને ૧૯૭૬ માં [[પદ્મવિભૂષણ]] એમ ભારતના અનુક્રમે ત્રીજા અને બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમણે મેળવ્યાં.<ref name="પદ્મ એવોર્ડ્સ">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title= પદ્મ એવોર્ડ્સ | publisher=ગૃહ મંત્રાલય, ભારત સરકાર | date=૨૦૧૫ | access-date= ૨૧ જુલાઇ ૨૦૧૫ | archive-date=2014-11-15 | archive-url=https://www.webcitation.org/6U68ulwpb?url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | url-status=dead }}</ref>પક્ષીઓની કેટલીક જાતિઓ, કેટલાંક પક્ષી અભયારણ્યો અને સંસ્થાઓને તેમનું નામ અપાયું છે.
 
==પ્રારંભિક જીવન==