તાપી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎નામ: કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૭૨:
 
તાપી નદી દક્ષિણ [[મધ્ય પ્રદેશ]]ના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી દખ્ખણના ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના વાયવ્ય ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને [[અરબી સમુદ્ર]]ના [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]ને જઇને મળે છે. [[ગુજરાત]]નું [[સુરત]] પણ તાપીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના [[મક્કા ઓવારો|મક્કા ઓવારા]] પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા.
સુરતને બાબુલ- એ - મક્કા તરીકે ઓળખવામાં આવતું હતું કારણ કે હજની યાત્રા માટે અહીથી જવામાં આવતું હતું.
 
== નામ ==