સરસ્વતીચંદ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2401:4900:555A:B054:0:0:103A:2DD8 (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૩૧:
'''''સરસ્વતીચંદ્ર''''' [[ગુજરાતી ભાષા]]ના જાણીતા સાહિત્યકાર [[ગોવર્ધનરામ ત્રિપાઠી]]ની નવલકથા છે, જે ૧૯મી સદીની પાશ્વભૂમિમાં લખાયેલી છે. આ નવલકથા ૧૫ વર્ષના સમયગાળામાં લખાઇ હતી અને તેનો પ્રથમ ભાગ ૧૮૮૭માં અને છેલ્લો ચોથો ભાગ ૧૯૦૨માં પ્રકાશિત થયો હતો. ૧૯૬૮માં રજૂ થયેલું હિન્દી ચલચિત્ર ''સરસ્વતીચંદ્ર'' આ નવલકથા પર આધારિત હતું.<ref name=hindu>{{cite news |title=Saraswatichandra (1968) |url=http://www.thehindu.com/arts/cinema/article87279.ece |publisher= |date=૨૧ જાન્યુઆરી ૨૦૧૦ |access-date=૮ ફેબ્રુઆરી ૨૦૧૩ |archive-date=2018-12-25 |archive-url=https://web.archive.org/web/20181225154515/https://www.thehindu.com/arts/cinema/article87279.ece%20/ |url-status=dead }}</ref><ref name=mint>{{cite web|url=http://www.livemint.com/Leisure/JLEYRaHV7KJgbDyUTWarKJ/Saraswatichandra--Not-a-love-story.html|title=Saraswatichandra-Not a love story|author =Salil Tripathi|date=૩૦ માર્ચ ૨૦૧૩|access-date= ૧૪ નવેમ્બર ૨૦૧૩|publisher=livemint.com}}</ref> ૨૦૧૩-૧૪માં સ્ટાર પ્લસ પર આ જ નામથી ટેલિવિઝન ધારાવાહિક પ્રસારિત થઇ હતી.
 
વિવેચકોએ ''સરસ્વતીચંદ્ર'' માટે 'મહાનવલ', 'મહાકાવ્ય', 'પુરાણ', 'સકલકથા' જેવી સંજ્ઞાઓથી ઓળખાવી છે અને ગોવર્ધનરામને 'પ્રબોધમૂર્તિ' કહીને ઓળખાવ્યા છે.<ref name=mehta>{{cite book |first=ધીરેન્દ્ર |last=મહેતા |author-link=ધીરેન્દ્ર મહેતા |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૨૨ |year=૨૦૦૭ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૫૫૯-૫૬૨}}</ref> જો કે, આકારવાદી અભિગમ ધરાવતા વિવેચક [[સુરેશ જોષી]]એ આ નવલકથાને 'આકારની ર્દષ્ટિએ શિથિલ કૃતિ' કહી હતી.<ref>{{cite book |last=જોષી |first=સુરેશ |author-link=સુરેશ જોષી |work=કથોપકથન |title=નવલકથા વિશે |url=https://ekatra.pressbooks.pub/kathopkathan/chapter/નવલકથા-વિશે/ |year=૧૯૭૨}}</ref>hfvv
 
== કથા ==
સમગ્ર કથાનુ શીર્ષક જેના પરથી અપાયું છે તે સરસ્વતીચંન્દ્ર કથાનો નાયક છે. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની પ્રેમકથા આ કથાનું મુખ્ય સૂત્ર છે. આ સૂત્રની સાથે બીજા અનેક કથાસૂત્રો ગૂંથાતા આવે છે. એ કારણે કથાના જુદા જુદા ભાગમાં જુદા જુદા પાત્રો અને તેમને લગતું કથાનક આલેખવામાં આવ્યું છે. તેથી દરેક ભાગનાં ઉપશીર્ષકો આપવામાં આવ્યા છે અને કૃતિ પ્રેમકથા ન રહેતા એક સંસ્કૃતિકથા બને છે.<ref name=mehta/>