Content deleted Content added
No edit summary
લીટી ૧:
નમસ્કાર
Hello.
 
મારું નામ '''સ્પંદન''' છે. (પૂરું નામ: સ્પંદન ભટ્ટ)
My name is Spundun/Spandan ([[:en:International Phonetic Alphabet|IPA]]: [spɘndɘn]).
 
હું [[સંયુક્ત રાજ્ય અમેરીકા|સંયુક્ત રાજ્ય]] ના કૅલીફોર્નીયા રાજ્યના [[લૉસ ઍન્જેલેસ]]([[કૅલીફોર્નીયા]]) શહેર માં કામ કરું છું.
I am in Los Angeles/California/USA at the moment. I try to contribute to gujarati and hindi wikipedias and would love to help anyone who needs help with the languages.
 
એક સમયે મારી [[ગુજરાતી ભાષા]] ખૂબ સારી કેળવાયેલી હતી. પણ મહાવરા ના અભાવે આજકાલ (એટલેકે છેલ્લા કેટલાક વર્ષ થી :) ) અંગ્રેજી વાપર્યા વીના વાત કરવાનું ઘણું અઘરું પડે છે. પણ આને માટે અમેરીકાનેઆ દેશને દોષ દેવું મને બરાબર નથી લાગતું. મને બરાબર યાદ છે કે મારો ભાષા સાથેનો સાથ મારાં [[અમદાવાદ]] ના ઍન્જીનીયરીંગ ના વર્ષો દરમ્યાનજ છૂટો પડવા માંડ્યો હતો. કારણ ગમે તે હોય, પણ મને એવી આશા છે કે વિકિપીડિયા પર નિયમીત રીતે થોડું ઘણું પ્રદાન કરવાથી પરિસ્થિતિમાં સુધારો થશે.
To anyone who wants to use indic scripts on computers, I will reccommend using Mac OS-X. It has great reading and writing support. You have to install indic fonts from your installation cd (by default they are not installed) to view text in indic languages.
 
કોઈ પણ વિકિપીડિયા વાચકને કયાંક પણ ભાષામાં ભૂલ દેખાય (ખાસ કરીને જોડણી ની, લખવા ના આળસ ને કારણે મારી જોડણી પહેલેથી કાચી છે.) તો તે તરફ મારું ધ્યાન દોરવા, કે જાતે જઇને ભૂલ સુધારવા ખુલ્લું આમંત્રણ છે. જો આ પત્ર માં કોઈ ભૂલ દેખાય તો તમે ડીસ્કશન[[User પેજtalk:Spundun|ચર્ચાના (discussion page- આ પેજ ના મથાળે લિંક જુઓ)પત્ર]] પર જઈ મારા માટે નોંધ મૂકી શકો છો.
If you want to leave me a message... please post it on the discussion page (see the link at the top of the page).
 
Hello.
નમસ્કાર
 
My name is Spundun/Spandan ([[:en:International Phonetic Alphabet|IPA]]: [spɘndɘn]).
મારું નામ સ્પંદન છે.
 
I am in Los Angeles/California/USA at the moment. I try to contribute to gujarati and hindi wikipedias and would love to help anyone who needs help with the languages.
હું સંયુક્ત રાજ્ય અમેરીકા ના કૅલીફોર્નીયા રાજ્યના લૉસ ઍન્જેલેસ શહેર માં કામ કરું છું.
 
To anyone who wants to use indic scripts on computers, I will reccommend using Mac OS-X. It has great reading and writing support. You have to install indic fonts from your installation cd (by default they are not installed) to view text in indic languages.
એક સમયે મારી ગુજરાતી ભાષા ખૂબ સારી કેળવાયેલી હતી. પણ મહાવરા ના અભાવે આજકાલ (એટલેકે છેલ્લા કેટલાક વર્ષ થી :) ) અંગ્રેજી વાપર્યા વીના વાત કરવાનું ઘણું અઘરું પડે છે. પણ આને માટે અમેરીકાને દોષ દેવું મને બરાબર નથી લાગતું. મને બરાબર યાદ છે કે મારો ભાષા સાથેનો સાથ મારાં અમદાવાદ ના ઍન્જીનીયરીંગ ના વર્ષો દરમ્યાનજ છૂટો પડવા માંડ્યો હતો. કારણ ગમે તે હોય, પણ મને એવી આશા છે કે વિકિપીડિયા પર નિયમીત રીતે થોડું ઘણું પ્રદાન કરવાથી પરિસ્થિતિમાં સુધારો થશે.
 
If you want to leave me a message... please post it on the discussion page (see the link at the top of the page).
કોઈ પણ વિકિપીડિયા વાચકને કયાંક પણ ભાષામાં ભૂલ દેખાય (ખાસ કરીને જોડણી ની, લખવા ના આળસ ને કારણે મારી જોડણી પહેલેથી કાચી છે.) તો તે તરફ મારું ધ્યાન દોરવા, કે જાતે જઇને ભૂલ સુધારવા ખુલ્લું આમંત્રણ છે. જો આ પત્ર માં કોઈ ભૂલ દેખાય તો તમે ડીસ્કશન પેજ (discussion page- આ પેજ ના મથાળે લિંક જુઓ) પર જઈ મારા માટે નોંધ મૂકી શકો છો.
 
== To Do ==