પાણીયા અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૧૬:
| url =http://www.gujaratforest.org/wildlife-pania1.htm
}}
'''પાણીયા અભયારણ્ય''' [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]માં આવેલું [[એશિયાઇ સિંહ|સિંહ]], દીપડા, ઝરખ, ચિંકારા, નીલગાય તથા વિવિધ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. આ અભયારણ્યની જાહેરાત જૂન ૧૯૮૯માં કરાઈ. અભયારણ્યનો વિસ્તાર ૩૯.૬૪ ચો.કિ.મી. છે. બહુધા તેને '''ચાંચાઈ-પાણીયા અભયારણ્ય''' તરીકે ઓળખવામાં આવે છે. અહીં દેશી બાવળ, ખેર, [[ગોરડ]], બોરડી, ખાખરો, વાંસ, કરમદી જેવા વૃક્ષો જોવા મળે છે.<ref>{{Cite web |url=http://www.gujaratforest.org/wildlife-pania1.htm |title=વન વિભાગ-પાણીયા અભયારણ્ય વેબસાઈટ |access-date=2013-10-11 |archive-date=2013-09-25 |archive-url=https://web.archive.org/web/20130925083142/http://www.gujaratforest.org/wildlife-pania1.htm |url-status=dead }}</ref> આ અભયારણ્ય અમરેલી જિલ્લાના [[ધારી]] નજીક આવેલું છે. માર્ગ રસ્તે [[જૂનાગઢ]], [[અમરેલી]], [[ધારી]] અને વિસાવદરથી[[વિસાવદર]]થી પહોંચી શકાય છે.
 
==સંદર્ભ==