Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
મારું નામ '''સ્પંદન''' છે. (પૂરું નામ: સ્પંદન ભટ્ટ)
 
હું [[સંયુક્ત રાજ્ય અમેરીકા|સંયુક્ત રાજ્ય]] ના [[લૉસ ઍન્જેલેસ]]([[કૅલીફોર્નીયા]]) શહેર માં કામ કરું છું.
 
એક સમયે મારી [[ગુજરાતી ભાષા]] ખૂબ સારી કેળવાયેલી હતી. પણ મહાવરા ના અભાવે આજકાલ (એટલેકે છેલ્લા કેટલાક વર્ષ થી :) ) અંગ્રેજી વાપર્યા વીના વાત કરવાનું ઘણું અઘરું પડે છે. પણ આને માટે આ દેશને દોષ દેવું મને બરાબર નથી લાગતું. મને બરાબર યાદ છે કે મારો ભાષા સાથેનો સાથ મારાં [[અમદાવાદ]] ના ઍન્જીનીયરીંગ ના વર્ષો દરમ્યાનજ છૂટો પડવા માંડ્યો હતો. કારણ ગમે તે હોય, પણ મને એવી આશા છે કે વિકિપીડિયા પર નિયમીત રીતે થોડું ઘણું પ્રદાન કરવાથી પરિસ્થિતિમાં સુધારો થશે.